શું પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો મોટો ઘટાડો? જાણો ગુજરાતના મુખ્ય શહેર નો આજનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ…

દેશમાં મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે ત્યારે આજે ઓઇલ કંપની દ્વારા પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સતત 13 દિવસ બાદ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લો ફેરફાર પાંચ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. 5 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના બંનેના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલમાં પ્રતિ લિટરે 30 રૂપિયા નો ઘટાડો થયો છે. દેશની રાજધાની દિલ્હી ની વાત કરીએ તો દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.19 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 88.63 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.26 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.19 રૂપિયા નોંધાયો છે.

ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.96 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 93.26 રૂપિયા નોંધાયો છે. કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.62 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર 91.71 રૂપિયા નોંધાયો છે.

ગુજરાતના મુખ્ય શહેરના પેટ્રોલ અને ડિઝલના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.04 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર 95.49 રૂપિયા છે. સુરતના પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 97.90 રૂપિયા અને પ્રતિ લિટર ડિઝલનો 95.36 હજાર રૂપિયા નોંધાયો છે.

રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 97.80 રૂપિયા અને પ્રત્યેક ડીઝલનો ભાવ 95.26 નોંધાયો છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 97.68 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 95.13 હજાર રૂપિયા નોંધાયો છે. મળતી માહિતી મુજબ વૈશ્વિક બજારમાં બોન્ડ ઓઈલનો ભાવમાં શુક્રવારના રોજ ઘટાડો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*