મહેનત…! મિત્રો આ વિડીયો જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે… અત્યાર સુધીમાં એક કરોડથી પણ વધારે લોકોએ વિડિયો જોયો છે…

આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવાનો બે પાસા હોય છે સુખ અને દુઃખ.તો ઘણા લોકો પોતાનું જીવન સુખમય રીતે પસાર કરી દેતા હોય છે, તો ઘણા લોકોના જીવનમાં તો સુખરામ ની વસ્તુ જ આવતી નથી.એટલે જ જીવન દરેક માટે સરખું હોતું નથી એવા માણસ હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે લોકો મોસમ માણવા માટે ઘરે આરામથી બેસીને ચા અને પકોડાની મજા માણી રહ્યા હોય છે.

તો કેટલાય લોકો વરસાદમાં પણ ભીંજાઈ ને પોતાનું કામ કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ફૂડ ડીલિવરી બોય નું જીવન બિલકુલ સરળ હોતું નથી. ભારે વરસાદ હોય કે તડકો હોય તમને ખવડાવવા માટે તેઓ દરરોજ આ બધી વસ્તુઓનો સામનો પણ કરી રહ્યા હોય છે. એવામાં ઘણા એવા લોકો હોય છે કે જેઓને સમયસર જ્યારે જમવાનું પણ ન પહોંચે ત્યારે તેઓ કંપનીમાં ફરિયાદ પણ નોંધાવતા હોય છે.

પરિસ્થિતિ જાણ્યા વિના જ તેઓ કંપનીમાં ફરિયાદ કરી દેતા હોય છે. તેઓ જાણ્યા વિના કે તેમની પણ કોઈ મજબૂરી હશે તેથી જ મોડું થયું હશે. એવા માણસ હાલ આપણી સમક્ષ સોશિયલ મીડિયા પર એક ફૂડ ડિલિવરી બોય નો હૃદય દ્રાવક વિડીયો સામે આવ્યો છે.જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયો તમે પણ જોશો તો તમે પણ ભાવુક થઈ ઉડશો ત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે.

તેવામાં એ ભીંજાઈને પણ લોકોને સમયસર ભોજન પહોચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે એ હૃદય દ્રાવક વિડિયો જેમાં એક સ્વીગી ડીલીવરી હોય જે ભારે વરસાદમાં પણ લોકો સુધી લોકોએ મંગાવેલું ખાવાનું સમયસર પહોંચાડવા માટેના પ્રયાસો કરી રહ્યો છે. એક બાજુ લોકો તેમની કારમાં આરામથી બેઠા છે, તો બીજી બાજુ એ ડિલિવરી બોય વરસાદમાં ભીનો થઈને પણ ગ્રાહકોને સમયસર ભોજન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ કામ મોટું કે નાનું નથી હોતું. પરંતુ ઘણી એવી બાબતો હોય છે કે તેઓ લોકોને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. એવામાં જ આ વિડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ instagram પર frinds.dinesh નામથી શેર કર્યો છે, જેમાં કેપ્શન માં લખ્યું છે કે કર્મચારી જીવન દરેક માટે સરળ હોતું નથી.

 

View this post on Instagram

 

A post shared by Dinesh Komma (@frinds.dinesh)

હાલ તો આ વિડીયો પર ઘણા લોકોએ પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે કંપની આ ફૂડ ડિલિવરી બોય માટે રેઇનકોટ આપવા જોઈએ.તો ઘણા લોકોએ લખ્યું છે કે ડીલેવરી બોયના જુસ્સા અને કામને સલામ કરવી જોઈએ. હાલ તો આ વિડીયો માત્ર થોડીક સેકન્ડમાં જ 16.4 મિલિયન એટલે કે એક કરોડ 64 લાખ વખત જોવામાં આવ્યો છે અને ઘણા લોકોએ એ વીડિયોને લાઈક પણ કર્યો છે ત્યારે તમે પણ એ વિડીયો જોવાનો ચૂકશો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*