પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લાભ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડી હતી. થોડાક સમય પહેલાં જ આ યોજનાનો આઠમો તો બહાર પડ્યો હતો. તેમાં 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા પિતા નાખી દીધા છે. આ યોજનામાં દર મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા તો આવતો હતો.
અત્યાર સુધી ખેડૂતો ના બેંક એકાઉન્ટમાં આઠ હપ્તાઓ મોકલવામાં આવી શક્યા છે. અઢી કેટલાક ખેડૂતો ને આ યોજનાનો લાભ પણ નથી મળતો. આ યોજનામાં અમુક ખેડૂતો એવા છે.
કે જેના ખાતામાં અત્યાર સુધીમાં એક પણ હપ્તા ના પૈસા પહોંચ્યા નથી. અને કેટલાક ખેડૂતોએ તો આ યોજનામાં રજિસ્ટ્રેશન પણ નથી કરાવ્યું. જો તમે 30 જૂન પહેલા આ યોજનામાં રજિસ્ટર કરાવ્યો હતો.
તમને આવનાર એપ્રિલ અને જુલાઈમાં મહિનાનો હતો જુલાઈ મહિનામાં એક સાથે તમને બે આપતા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. અને તમે એક સાથે 2 હપ્તા નો લાભ મેળવી શકશો.
જાણો કોને મળી શકે છે પીએમ કિસાન યોજના નો ફાયદો.
પીએમ કિસાન સન્માન નીતિ યોજના હેઠળ જે ખેડૂતો પાસે 2 હેક્ટર એટલે કે પાંચ એકર જેટલી જમીન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે. 2 હેક્ટર કરતા વધારે જમીન હશે તો આ યોજનાનો લાભ નહીં મળે. જમીન તેમના નામે હશે તેમના ખાતામાં જ પીએમ કિસાન સન્માન નિધિ નો હપ્તો આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment