સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લગ્નના બે મહિના બાદ એક યુવકે સુસાઇડ કરી લીધું છે. ઘટના બનતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે યુવા કે સુસાઇડ નોટ લખી હતી અને પછી તેને આ પગલું ભર્યું હતું.
મળતી માહિતી અનુસાર યુવક બે કારણોસર ડિપ્રેશનમાં આવી ગયો હતો આ કારણસર તેને સુસાઇડ કર્યું છે. સુસાઇડ કરનાર યુવકનું નામ યોગેશ હતું. યોગેશ એક જીમમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. યોગેશભાઈની બીમારીથી પીડિત હતો.
આ કારણોસર તેને કોઈ કામકાજ મળતું ન હતું. જેના કારણે તે માનસિક તણાવમાં રહેતો હતો. યોગેશ સુસાઇડ નોટમાં પોતાના સુસાઇડ પાછળના બે કારણો લખ્યા છે. જેમાં એક બીમારી અને બીજા લગ્ન છે.
યોગેશ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “મમ્મી પપ્પા હું તમારા ઉપર બોજ બનવા નથી માંગતો, હવે મારાથી દવા નથી પીવાથી આ કારણસર હું સુસાઇડ કરી રહ્યો છું” આ ઉપરાંત તેને પોતાની નોકરી અને લગ્નનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.
સુસાઇડ કરનારી યોગેશની ઉંમર 26 વર્ષની હતી. તેને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હોત. તે પોતાના માતા-પિતા સાથે ડીંડોલીના માનસી રેસીડેન્સી માં રહેતો હતો. આ ઘટના બનતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment