ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાનો કહેર રાજ્યમાં બેકાબૂ થઈ ગયો છે. તેના કારણે ગુજરાતમાં અમુક શહેરોમાં રાત્રી કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો હતો. એવામાં ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર ગુજરાત સરકારે 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસફ ફોર્સની રચના કરવામાં આવશે. ગુજરાતમાં વેક્સિંગ માટે ગુજરાત વેક્સિંગ સ્ટોરેજ નું આયોજન પણ કરાયું છે.
6 વેક્સિંગ સ્ટોરેજ ઝોન કક્ષા માં અને જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 41 વેક્સિંગ સ્ટોરેજ નું આયોજન કર્યું છે.ત્યારબાદ રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર અનિલ મુકીમ ના અધ્યક્ષ પદે આજે એક ખૂબ જ મહત્વની મિટિંગ પણ કરી છે. ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ.
ગુજરાતના મોટા પ્રમાણમાં વેક્સિંગ આપવાનો મહત્વ આયોજન કર્યું છે. ગુજરાત સરકાર ના આદેશ મુજબ રાજ્યમાં 3.96 લાખ લોકોને આપશે કોરોનાની વેક્સિંગ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ અગ્રણી સચિવ ડોક્ટર જયંતિ રવિએ રાજ્યના તમામ વ્યક્તિને વેક્સિન અંગે વિગતવાર માહિતી આપશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment