કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મોટી જાહેરાત.

ગુજરાત વિધાનસભામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યની શાળાઓ અને તેની પોલીસ અંગે ચર્ચા કરી હતી અને આ સાથે આગામી ભરતીની પણ માહિતી આપી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું નિવેદન આવ્યું છે.

કે નો ડીટેન્શન પોલિસીના કારણે શિક્ષણ ને નુકસાન થતું હતું.2009 માં નો ડીટેન્શન પોલીસી આવી હતી જેનાથી શિક્ષણની ટકાવારી વધારવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તેનાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડતી હતી. તે પોલિસી મુજબ ધો 9 સુધી જે વિદ્યાર્થીઓને નાપાસ કરી શકતા ન હતા.પરંતુ કેન્દ્ર સરકાર હવે શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યા છે.

અને તેને લઈને હવે સરકારની નોકરી ની ભરતી ઓ પણ કરવામાં આવશે.રાજ્યના વિદ્યાર્થીઓને વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપી ગુજરાત એજ્યુકેશનલ હબ બનાવવા.

રાજ્યના ફૂલ બજેટ સૌથી વધુ 14.41 ટકા જેટલી ₹32,719 કરોડની રકમ શિક્ષણ વિભાગના બજેટ માં ફાળવી છે. વિધાનસભામાં શિક્ષણ વિભાગની બજેટ માંગણીઓ સંદર્ભની ચર્ચામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કેટલીક રજૂઆત કરી હતી.

જેમાં શાળાઓના સુધાર માટે ટેકનોલોજી ના મહત્તમ ઉપયોગ થી વર્લ્ડ કલાસ એજ્યુકેશન આપવા આગામી 6 વર્ષમાં 15000 સરકારી પ્રાથમિક,માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક.

શાળાઓમાં મિશન સ્કૂલ ઓફ એકસલન્સ પ્રોજેક્ટ દ્વારા બદલવામાં આવશે.2020-21 માં શોધ માટે ₹20 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.આ વર્ષે ફૂલ 3 લાખથી વધુ છાત્રો ને ટેબલેટ નું વિતરણ કરાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*