આપણા દેશના આર્મી જવાનો આપણે દેશની રક્ષા માટે ચોવીસ કલાક ખડેપગે રહીને દેશની સેવા કરતા હોય છે, ત્યારે પ્રણામ છે. એવા સૈનિક જવાનોને કે જેવો દેશની સેવામાં પોતાના પરિવાર અને પોતાની પરવા કર્યા વગર દેશ માટે પોતાનું બલિદાન આપવા તૈયાર હોય છે. ત્યારે આજે કેટલાય જવાનો દેશની સેવા કરતાં કરતાં શહીદ થઈ જતા હોય છે.
એવી વાતો પણ સામે આવતી હોય છે, ત્યારે આવા આર્મી જવાનો માટે પ્રણામ છે. આજે લોકો દેશના આપણા દેશની સેવા કરતા જવાનો ગર્વ કરતા હોય છે.અને સેલ્યુટ છે. એવા આર્મી જવાનો કે જે પોતાનું બલિદાન આપીને દેશ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે.
ત્યારે આજે આપણે એક એવા જ સહિત વિશે વાત કરીશું કે જે દેશની સેવા કરતા કરતા શહીદ થઈ ગયા જે ખૂબ જ દુઃખદ ભરી વાત કહેવાય અને હૃદયસ્પર્શી આવે એવી વાત એટલે કે જ્યારે દેશની સેવા કરવામાં પોતે કુરબાન થઈ જાય છે અને સેવામાં જ શહીદ પણ થઈ જાય છે. દેશની સેવામાં તલ્લીન થઈ ગયેલા આ યુવક કે જે હાલ આણંદમાં રહે છે.અને જેનું નામ અગસ્ત વાળંદ છે.
જે યુવક 12 એપ્રિલના રોજ રાત્રે 10 વાગ્યે ઘરેથી સ્કેટિંગ કરીને નીકળશે અને 13 એપ્રિલે સવારે 10 વાગ્યે જવાના ઘરે અલ્હા પુર પહોંચવાનો છે. આ જવાન ઘરેથી નીકળીને જમ્મુમાં ફરજ બજાવતા અલ્હા પુર ના શહીદ વીર જવાન 120 કિલોમીટર સ્કેટિંગ કરીને તુલસીભાઈ ચૌહાણ ના ઘરે પહોંચશે અને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
26મી જાન્યુઆરીએ કપડવંજના વણઝારીયા ગામે શહીદ થઈ ગયેલા વીર હરીશ સિંહ પરમાર ને ઘરે પણ સ્કેટિંગ કરતાં કરતાં પહોંચ્યા હતા. ત્યારે ભાવ ભર્યું શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ એવી જ રીતે બીજી વખત 13 એપ્રિલે જવાના ઘરે જઈને જવાનના પરિવારને સાંત્વના પણ આપવામાં આવી છે.
બીજી વખત 120 કિલોમીટરની સ્કેટિંગ રાઇડ કરીને આ જવાને શહીદ જવાનના પરિવારને સાંત્વના આપી. અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, ત્યારે બીજી વખત તેઓ 120 કિમીની સ્કેટિંગ યાત્રા માં જોડાશે. અને ગૌરવ ની વાત કહેવાય. આવી જ રીતે દેશનું ગૌરવ વધારવા માટે દેશના જવાનો એકબીજા ના સાથ સહકાર સાથે સેવા કરે છે અને દેશનું રક્ષણ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment