આજે આપણે એક એવા દાદા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે કેટલાય વર્ષોથી લોકોની મદદ કરતા આવ્યા છે. ઘણા લોકો એવા હોય છે કે જેઓ બીજાની મદદ કરતા હોય છે પોતાની સાથે સાથે બીજા લોકોની મદદ કરવાની ભાવના પણ રાખતા હોય છે. એવામાં જ આ દાદા ગરીબ લોકોની કેટલાય વર્ષોથી મફતમાં ચા પીવડાવતા આવ્યા છે.
એટલું જ નહીં પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ચા બધાને એટલે જ લોક પ્રિય હોય છે કે સવાર પડતાની સાથે જ બધા લોકો સૌથી પહેલા ચા ને યાદ કરતા હોય છે. આજે બધા જ લોકો સવાર પડતાની સાથે સૌથી પહેલા ચા નો ચસ્કો લેવાનો ભૂલતા નથી ત્યારે ચા લોકોને એટલી જ લોકપ્રિય બની છે.
આ દાદા આજે બધા જ લોકોની મફતમાં ચા પીવડાવવાના અંદાજથી લોકપ્રિય બન્યા છે. એટલું જ નહીં પરંતુ અહીં ચા પીવા માટે લોકોને મોટી ભીડ જોવા મળે છે. આ દાદા કોઈ પણ પ્રકારના પૈસા લીધા વગર ત્યાં નીકળતા બધા લોકોને ચા પીવડાવી રહ્યા છે.
જે મદદ કરવાની ભાવના આજે બધા જ લોકો ને લોકપ્રિય બની છે. આ ચાની દુકાન રાજસ્થાનના જયપુરમાં આવેલી છે જેનું નામ ગુલાબ ચા છે અહીં ચા પીવા માટે લોકોની મોટી લાઈન લાગે છે. એટલું જ નહીં પરંતુ બધા જ લોકોની સવાર સાથે જ થતી હોય છે.
ત્યારે આ દુકાને લોકો ચા પીવા માટે ઉમટી પડે છે ઘણી એવી ચા ની લારી કે દુકાન ખૂબ જ પ્રખ્યાત હોય છે જેનો ટેસ્ટથી પ્રખ્યાત બન્યા છે એમાં જ આજે પણ આ દુકાન ઘણા વર્ષોથી આવી રીતે ચાલી રહી છે. વાત કરવામાં આવે તો આ દુકાન આજે એટલી ફેમસ બની છે કે અહીં જે લોકો ચા પીવા આવે છે.
એ લોકો આ ચાની ચુસકી લઈને ખુશ ખુશ થઈ જાય છે અને આ દુકાન લગભગ 75 વર્ષ જૂની છે જેની શરૂઆત 1947 માં થઈ હતી. આ ચાની દુકાન ચાલુ કરનાર વ્યક્તિનું નામ ગુલાબસિંહ છે જે હાલ જયપુરના એમઆય રોડ પર ચાની દુકાન ચલાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment