હરિયાણાના રેવાડીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં દાદાએ દીકરાના ઘરે દીકરો થવાની ખુશીમાં અભિનંદન આપવા આવેલા કિન્નરોને 100 ગજનો પ્લોટ ભેટમાં આપી દીધો છે. કિન્નરોને આપવામાં આવેલી આ ભેટની સમગ્ર વિસ્તારમાં નહીં પરંતુ
સમગ્ર ભારત પરમ અને હવે તો આપણા ગુજરાતમાં ચર્ચા થવા લાગી છે. દાદા સમશેરસિંહ ધંધાર્થે મોટા જમીનદાર છે અને તેમની પાસે પુષ્કળ જમીન છે અને તેઓના દીકરા પ્રવીણ યાદવ વકીલ છે.થોડાક સમય પહેલા પ્રવીણને ત્યાં પુત્રનો જન્મ થયો અને ત્યારે પ્રવીણ યાદવની પત્નીએ પ્રથમ સંતાન તરીકે પુત્રનો જન્મ આપ્યો
અને આ દરમિયાન કિન્નરોને થોડાક સમય પહેલા પ્રવીણને ત્યાં પુત્રનો જન્મ થયો અને ત્યારે પ્રવીણ યાદવ ની પત્નીએ પ્રથમ સંતાન તરીકે પુત્રનો જન્મ આપ્યો અને આ દરમિયાન કિન્નરો અભિનંદન આપવા ઘરે પહોંચ્યા હતા અને આ દરમિયાન ઘરમાં નાચ ગાણ પણ ચાલ્યું અને દાદાએ જે પ્લોટ આપ્યો
તેની કિંમત લગભગ 12 થી 15 લાખ રૂપિયા છે.કિન્નર હોય આ પ્લોટમાં પ્રાણીઓને રાખવાનું કહ્યું અને સમશેર છીએ કહ્યું કે જો ભેસ જોતી હશે તો ભેસ પણ આપીશ અને આપને જણાવી દઈએ કે આ પ્લોટ હરિયાણા શહેરના ઝંઝર રોડ પર ઇન્દિરા કોલેની અને રામસિંહ પુરાની વચ્ચે છે. કિન્નર સપના ગુરુ હીના અને કોમલ સમશેરસિંહના ઘરે પહોંચ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment