કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં lockdown ની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે દેશમાં મંદી સર્જાઇ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ઘરેલુ સિલેન્ડર ભાવમાં વધારો થયો છે. તેના કારણે લોકોની ચિંતા માં પણ વધારો થયો છે. બિલ્લીની વાત કરીએ તો દિલ્હીમાં સિલિન્ડર નો ભાવ 819 રૂપિયા છે.
થોડા દિવસોની તુલનામાં સિલિન્ડરના ભાવમાં 125 રૂપિયાનો વધારો થયો છે. આ સિલિન્ડરના ભાવમાં સતત વધારાના કારણે લોકો અલગ-અલગ ઓફરથી સિલિન્ડર બુકિંગ કરાવે છે. જેના કારણે લોકોના થોડાક પૈસા બચી શકે છે.
ઓનલાઇન સિલિન્ડર બુકિંગ કરાવતા કેશબેક ઓફર પહેલીવાર બુકિંગ કરાવનારા ગ્રાહક માટે જ આવે છે. 30 માર્ચ સુધી હતો એક જ સિલિન્ડર બુકિંગ થઇ શકે છે. ચુકવણી પછી તમને એક્સ સ્ક્રેચ કાર્ડ આપવામાં આવશે.
તેમાંથી સાત દિવસ કાર્ડ જરૂર છે.જો સિલિન્ડર બુકિંગ પેટીએમ માંથી કરીએ તો 819 નું સિલિન્ડર 719 માં મળશે અને સો રૂપિયા સિલિન્ડર માં ફાયદો થશે.તમે સ્કેચ કાર્ડ માં જો પણ રકમ લખેલી હશે.
તે રકમ તમને ૨૪ કલાકમાં પેટીએમ વોલેટ માં આવશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે એમેઝોન માંથી સિલિન્ડર બુકિંગ કરાવવાથી પણ કેસબેક મળી શકે છે.
તો તમે પ્રથમ વખત એમેઝોન બેમાંથી સિલિન્ડર બુકિંગ કરાવો તો તમને પચાસ રૂપિયા સુધીનું કેસબેક મળી શકે છે અને આને સિલિન્ડરમાં ફાયદો થઈ શકે છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment