કપાસના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે કપાસના ભાવ માં આંશિક રીતે 30 થી 40 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ ગુજરાતની દરેક માર્કેટિંગ યાર્ડ માં થોડો થોડો વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મોટી આફતોને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
કપાસ માં ભાવ વધવાની સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં 1480 થી 2052, અમરેલી માર્કેટીંગ યાર્ડ માં 1015 થી 2040, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો 1400 થી 2025,
જસદણ માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો 1400 થી 1980 નોંધાઈ ચૂક્યો છે.બોટાદ જિલ્લાના માર્કેટ ની વાત કરવામાં આવે તો 1300 થી 2061, મહુવા ની વાત કરવામાં આવે તો 800 થી 2001,ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં વાત કરવામાં આવે તો 1051 થી 2006,
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો 1450 થી 2000 સુધી નો વધારો જોવા મળી રહો હતો.ભાવનગર જિલ્લામાં કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો 1075 થી 2016,
બાબરા ની વાત કરવામાં આવે તો 1650 થી 2020, જેતપુર ની વાત કરવામાં આવે તો 1241 થી 2030, વાંકાનેર ની વાત કરવામાં આવે તો 1050 થી 2022 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment