આ બેંકના ગ્રાહકો માટે ખુશીના સમાચાર, ગ્રાહકોને ફ્રીમાં મળશે ઇન્સ્યોરન્સ જાણો કેવી રીતે.

જો તમારું ખાતું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં હતું તમારા માટે બેંક દ્વારા એક ખૂબ જ સારી ઓફર બહાર પાડી છે. જો તમારે SBI માં એકાઉન્ટ અને રૂપ ડેબિટ કાર્ડ ધરાવો છો તો તે ગ્રાહકોને બે લાખ સુધી મફત ઈમરજન્સી ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવશે.

પ્રધાનમંત્રી જન ધન યોજના અમલીકરણ 2014 થી શરૂ થયું હતું. આ યોજનામાં જે લોકો ફાઈનાન્સિયલ સર્વિસ, ડિપોઝિટ એકાઉન્ટ, બેન્કિંગ સેવિંગ, ક્રેડિટ ઇન્સ્યોરન્સ વગેરે સર્વિસ પ્રદાન કરવાની છે.

કોઈપણ વ્યક્તિ પોતાની કહેવાય ડોક્યુમેન્ટ SBI બેંકમાં સબમીટ કરીને ઓનલાઇન પ્રધાનમંત્રી જન ધન ખાતુ ખોલાવી શકે છે. જો તમારે જૂનું બેન્ક એકાઉન્ટ હોય તો તમે તેને જનધન એકાઉન્ટ માં ટ્રાન્સફર કરી શકો છો.

જે લોકો પાસે જનધન એકાઉન્ટ છે તે લોકોને બેંક દ્વારા RUPAY PMJDY કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ ધારકને બે લાખ સુધી નો એક્સિડંટ કવર બેનિફિટ્ મળી રહે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે ક્લેમ ફોર્મ ભરવું પડશે. ત્યારબાદ તેમની સાથે આ દસ્તાવેજો જોડવાના રહેશે. ઓરીજનલ ડેથ સર્ટિફિકેટ અથવા એની સર્ટિફાઇડ કોપી, FIR ની ઓરીજનલ અથવા તો એની સર્ટિફાઇડ કોપી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને FSL રિપોર્ટ.

આ ઉપરાંત આધાર કાર્ડની કોપી કાર્ડ ધારકોને બેન્ક સ્ટેમ્પ પેપર પર રૂપે કાર્ડ રાખવા માટે સોગંદનામું આપવું પડશે. ક્લેમ ફોર્મ અને તમામ દસ્તાવેજો સબમિટ કરાવ્યા બાદ દસ દિવસ પછી સમાધાન કરવામાં આવશે. આ યોજના 31 માર્ચ 2022 સુધી જ શરૂ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*