રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર : રાશનકાર્ડ છે તો મળશે 4000 રૂપિયા રોકડા, જાણો કેવી રીતે.

રાજ્ય સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના બહાર પાડવામાં આવ્યું. જો તમારી પાસે રાશન છે તો મળશે 4000 રૂપિયા રોકડા. તમિલનાડુમાં રાજ્ય સરકારે આ રકમની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના કોરોના રાહત પેકેજ તરીકે લોકો ને રોકડા રકમ આપવામાં આવશે.

તમિલનાડુના મુખ્યમંત્રી જણાવ્યું હતું કે આ યોજના તમામ રકમ રોકડા આપવામાં આવશે. પહેલો હપ્તો મે મહિનામાં આપવામાં આવશે અને બીજો હપ્તો પણ ટૂંક જ સમયમાં લાભાર્થીઓને આપવામાં આવશે.

રાજ્યના 2.7 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં તમામ કોરોના દર્દીઓ ને રાજ્ય કર્મચારી વીમા યોજના હેઠળ મફત સારવાર કરવામાં આવશે.

આ ઉપરાંત સરકાર તરફથી 2500 રૂપિયાની મદદ કરી હતી. તમિલનાડુ સરકારે ડિસેમ્બર મહિનામાં જનતાને 2500 રૂપિયા રોકડા ની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ચોખા લેવા માટે તમામ કાર્ડ ધારકોને 2500 રૂપિયા રોકડા આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાસન કાર્ડ ધારકોને એક કિલો ચોખા અને ખાંડ મફત આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*