IPLના ચાહકો માટે ખુશીના સમાચાર, IPLની બાકીની મેચો રમાશે આ તારીખે…

દેશમાં સતત કોરોનાની મહામારી વધતી જતી હતી અને તેવામાં આઈપીએલમાં રમનાર અમુક ખેલાડીઓ કોરોનાના સંક્રમણમાં કરવામાં આવી ગયા. તેના કારણે આઇપીએલ થોડાક સમય માટે બંધ કરવામાં. ત્યારે ફરીથી આઇપીએલ UAE માં રમાડવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કોઈપણ તારીખ નક્કી નથી કરી.

ત્યારે હવે આઈપીએલની બાકી રહેલી મેચ 19 સપ્ટેમ્બરના રોજ આઈપીએલની પ્રથમ મેચ રમશે. કોરોનાની મહામારી કાબૂમાં આવતા ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર આવ્યા.

આઈપીએલની શરૂઆત 19 સપ્ટેમ્બરના રોજ UAE મા બાકી રહેલી મેચ રમાશે. 15 ઓક્ટોબરના રોજ IPL ની ફાઈનલ મેચ રમાશે.

BCCI ના એક અધિકારીએ કહ્યું કે ભારતીય ક્રિકેટ બોર્ડને અમીરાત ક્રિકેટ બોર્ડ વચ્ચે એક બેઠક યોજાઇ હતી. આઈપીએલની બાકી રહેલી મેચ દુબઈ, શારજાહ અને અબુધાબીમાં રમાડવામાં આવશે.

બીસીસીઆઇની SJM પહેલા આઇપીએલનું આયોજન કરવાની મૌખિક મંજૂરી અમીરાત ક્રિકેટ બોર્ડ તરફથી મળી ગઈ. IPL 19 સપ્ટેમ્બરથી શરૂ થઈને 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. IPL 25 દિવસમાં પૂર્ણ થઇ શકે તેવી શક્યતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*