દેશમાં હજુ એક સરકારી બેન્કનું થશે ખાનગીકરણ, જાણો તમારું ખાતું તો નથી ને આ બેંકમાં.

Published on: 5:17 pm, Mon, 7 June 21

કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરેલા બજેટમાં બે સહકારી બેંકોનું ખાનગીકરણ ની જાહેરાત કરી દેવામાં આવી હતી. તેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓવરસીઝ બેન્ક નો સમાવેશ થયો હતો. પરંતુ હવે કેન્દ્ર સરકારે તેમાં વધુ એકનો ઉમેરો કર્યો બેન્ક ઓફ ઇન્ડિયા નો થઈ શકે છે ખાનગીકરણ.

શેર પ્રાઈઝ ને આધારે જોવા જઈએ તો સેન્ટ્રલ બેન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક માર્કેટ વેલ્યુ 44000 કરોડની છે. જેમાં મોટો હિસ્સો ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક માર્કેટિંગ વેલ્યુ 31641 કરોડ રૂપિયાનો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા એક વીમા કંપની નું નામ પણ બહાર પાડ્યું છે.

નીતિ આયોગને ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બે બેન્ક અને એક વીમા કંપની નું નામ પસંદગી કરવાનું કામ સોંપ્યું હતું. બજેટની જાહેરાત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક નું નામ લિસ્ટમાં સૌથી ઉપર છે.

નાણાકીય સંસ્થા માં 1.75 લાખ કરોડ ભેગા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોને એક વીમા કંપનીઓનું ખાનગીકરણ કરવાનું સરકારના આ લક્ષ્યનો હિસ્સો છે.

ખાનગીકરણ માટે દુનિયા આયોગની ગ્રેવી બેન્કો પર છે જેમાં મજરમાં સામેલ નથી તેમાં બેન્ક ઓફ ઇન્ડિયા, indian overseas bank, સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધી બેંક અને યુકો બેંક સામેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં હજુ એક સરકારી બેન્કનું થશે ખાનગીકરણ, જાણો તમારું ખાતું તો નથી ને આ બેંકમાં."

Leave a comment

Your email address will not be published.


*