ગૃહિણીઓ માટે સારા સમાચાર : લીંબુના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો લીંબુના નવા ભાવ…

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે. ખાસ કરીને લીંબુના ભાવ ની વાત કરે તો લીંબુના ભાવ ખૂબ વધી ગયા હતા. ત્યારે હવે સામાન્ય જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે. લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં લીંબુના ભાવમાં ઘટાડો થશે તેવી શક્યતાઓ છે.

મળતી માહિતી અનુસાર લીંબુના ભાવ 100 થી 110 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. જ્યારે નાના લીંબુના ભાવ 60 રૂપિયાથી લઈને 70 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. હજુ પણ આગામી દિવસોમાં લીંબુના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ છે.

લીંબુના ભાવમાં સીધો 50 ટકાનો ઘટાડો થયો છે. પેલા બજારમાં નાના લીંબુ 110થી 120 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા. અને મોટા લીંબુ 200 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા. પરંતુ હવે આ ભાવમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

રૂપીયા થી લઈને 400 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા હતા. એટલે કે એક લીંબુના ભાવ 10 થી 15 રૂપિયા ચાલી રહ્યો હતો. પરંતુ આ ભાવમાં સીધો ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં માર્કેટમાં મોટા લીંબુના ભાવ 110 રૂપિયા અને નાના લીંબુના ભાવ 70 ચાલી રહ્યા છે.

ભાવ ઘટતાં લીંબુ ખરીદવામાં પડાપડી થઇ રહી છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે લીંબુનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે અને સામે લીંબુની માંગ ખૂબ જ વધારે છે. આ કારણોસર લીંબુના ભાવ દિવસેને દિવસે વધતા ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*