આજરોજ દેશના બુલિયન માર્કેટમાં રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં કોઇ પણ પ્રકારનો ઉછાળો જોવા મળ્યો છે અને કિંમત વધારો છે. ચાંદીના ભાવમાં આજે મોટો વધારો થયો છે. ભારતીય બુલિયન માર્કેટમાં ગુરુવાર ના રોજ ચાલી રહેલા ચૂંટણી અસર સોના ચાંદીના ભાવ પર જોવા મળી રહી હતી.
આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ઘણા દિવસોથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.ચાંદીમાં 1200 રૂપિયાથી વધુના વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે અને તેની કિંમત 72000 રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઇ છે.
તમને જણાવી દઈએ કે આજે MCX પર ચાંદી ની કિંમત 1271 રૂપિયા પ્રતિ કિલો અથવા 1.78 ટકાના ઉછાળા સાથે યથાવત છે. ચાંદીના વાયદાના ભાવ 72656 પ્રતિ કિલો જોવામાં આવી રહ્યા છે.અમે તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020 માં સોનુ તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો
અને તે સમયે સોનું રૂપિયા 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું અને વૈશ્વિક સ્તરે પણ તેની કિંમતો એતિહાસીક સપાટીએ પહોંચી ગયો છે.હવે તમે તમારા ઘરે આરામથી સોનાની કિંમત ચકાસી શકો છો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર તમે માત્ર 8955664433 નંબર પણ મિસ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.
આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment