કોરોનાવાયરસ નો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ રોકાણકારો સચેત જોવા મળી રહ્યા છે.ફાર્મા સ્ટોક માર્કેટમાં મોટા ઘટાડા બાદ બજારમાં ફરીથી તે જોવા મળી રહે છે એવામાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનુ બુધવારે સવારે લગભગ સાડા દસ કલાકે એમસીએક્સ પર 34 રૂપિયાના ઘટાડા સાથે 50047 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ ખાઈ રહ્યું હતું. સોના ને લઈને ખૂબ જ મહત્વના સમાચાર છે.
જ્યારે ચાંદી માં 143 રૂપિયાના ઘટાડા સાથે 66728 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યું હતું.2021 માં સોનાની કિંમત સુસ્ત રહી શકે છે. કોરોના રસી ના આવ્યા બાદ સોનાની કિંમતમાં ઘટાડો થવાનું શરૂ થઇ ગયું છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો લઈને જનતા માટે સારા સમાચાર છે.
આજ કારણે હાલમાં સ્ટોક માર્કેટ નવી ઊંચાઈ પર જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આવનારા સમયમાં પણ સોનાની કિંમત પર દબાણ જોવા મળશે અને.
જેના કારણે તેની કિંમતમાં મોટો ઉછાળો આવવાની પણ સંભાવના નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment