ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી સોશિયલ મીડિયા પર હંમેશા તસવીરો શેર કરતા હોય છે અને તેમના તસવીરોમાં તમે જોઈ શકો તો તેઓ મર્યાદામાં રહીને જ ફોટોશૂટ કરાવતા હોય છે અને આ વખતે ગીતાબેન રબારી જોરદાર ગુજરાતી સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે.
ગીતાબેન રબારી ખૂબ જ મનમોહક લાગી રહ્યા છે ને તસવીર જોઈને તમે પણ ગીતાબેન રબારી ના સુંદરતાના વખાણ કરશો અને ગીતાબેન રબારી હંમેશા પરંપરાગત વસ્ત્રો પહેરે છે.ગીતાબેન રબારી એ પેરિસમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી
ત્યારે વિદેશની ધરતીમાં પણ તેઓએ કચ્છી પહેરવેશ પહેરીને લોકોનું દિલ જીત્યું હતું. ખરેખર ગીતાબેન રબારી જ્યાં પણ આપણી સંસ્કૃતિને પીરસે છે ત્યાં તેમનો પહેરવેશ ખૂબ જ સુંદર અને મનમોહનક હોય છે અને હાલમાં સોશિયલ મીડિયા પર ગીતાબેન રબારી ના લુકના લોકો વખાણ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે ગીતાબેન રબારી એ નાથદ્વારા ખાતે શ્રી નાથજીના સાનિધ્યમાં ભજન અને કીર્તનની રમઝટ બોલાવી હતી અને કાર્યક્રમની ખાસ પેસવીરો તેમને હાલમાં સોશિયલ મીડિયા પર શેર કરી છે અને ગીતાબેન રબારી ના આઉટ ફીટ અને તેમના લોક ખૂબ જ ફેશનેબલ હોય છે અને ખાસ તો તેમનું જે પરંપરાગત વસ્ત્ર અને દેશી પહેરવે છે તે વધુ પ્રમાણમાં ફેમસ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment