મિત્રો આપણા ગુજરાતમાં ઘણા એવા લોકો છે જેમને એક સમયે શરૂ કરેલા ધંધામાંથી કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે. તમે ઘણા બધા ગુજરાતી બિઝનેસમેન વિશે સોશિયલ મીડિયા પર સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે ગુજરાતના સૌરાષ્ટ્રના તેવા જ એક બિઝનેસમેન વિશે વાત કરવાના છીએ.
સૌરાષ્ટ્રના આ વ્યક્તિએ એક સમયે આઈસ્ક્રીમની નાનકડી એવી દુકાન શરૂ કરી હતી. આજે તે વ્યક્તિએ કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે અને એશિયાની સૌથી મોટી આઇસ્ક્રીમની કંપની બનાવી નાખી છે.
આ કંપની એક જ દિવસમાં 50 લાખ થી પણ વધારે આઈસ્ક્રીમના કપ બનાવી રહી છે. હા મિત્રો આજે આપણે સૌ કોઈ લોકોનો ફેવરિટ એવો શીતલ આઈસ્ક્રીમ ની વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે શીતલ કંપનીની શરૂઆત 1987 માં થઈ હતી.
શીતલ આઈસ્ક્રીમના માલિકે એક નાનકડી એવી દુકાનમાંથી આજે ખૂબ જ મોટી એવી કંપની બનાવી નાખી છે. જે હાલમાં અમરેલીમાં છે. મિત્રો તમને જણાવી દઈએ કે શીતલ કંપનીએ એશિયાની સૌથી મોટી કંપનીઓ માની એક છે.
મિત્રો શીતલ કંપનીના સ્થાપકનું નામ જગદીશભાઈ ભુવા છે. જગદીશભાઈ એક સમયે આઈસ્ક્રીમની નાની એવી દુકાને ખોલી હતી. તેમાંથી આજે તેમને શીતલ જેવી મોટી કંપની ઉભી કરી નાખી છે.
તેમને આંખ મુકામ સુધી પહોંચવા માટે ઘણી બધી મહેનત અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યારે આજે તેમની કંપની આ મુકામ સુધી પહોંચી ગઈ છે. આજે શીતલ કંપની દેશ-વિદેશમાં પોતાની પ્રોડક્ટ વેચે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment