મિત્રો આ વિડીયો જોઈને તમને પણ પાણીની સાચી કિંમત સમજાય જશે…! માત્ર એક માટલા પાણી માટે મહિલાઓનું જીવનું જોખમ – જુઓ વિડિયો

મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા એવા પણ વિડિયો હશે જે જોઈને આપણે ખડખડાટ હસી પડ્યા હશો. ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે તે વીડિયોમાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમને પણ પાણીની સાચી કિંમત સમજાઈ જશે. મિત્રો આપણે ખૂબ જ નસીબદાર છીએ કે આપણને ખૂબ જ આસાનીથી પાણી મળી રહે છે. પરંતુ દેશમાં અમુક એવી જગ્યાઓ પણ છે જ્યાં લોકો પોતાના જીવના જોખમે માત્ર એક માટલું પાણી જ મળે છે.

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો મહિલાઓ નો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર rvcjinsta નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. લગભગ 2.8 મિલિયનથી પણ વધારે લોકોએ આ વીડિયોને જોયો છે.

3,00,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને ઘણા યુઝર્સ ખૂબ જ ભાવુક થઈ ગયા છે. વીડિયો જોઈને ઘણા લોકોનું તો હૃદય પીગળી ગયું છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ વહેતા થઈ ગયા છે.

ત્યારે ત્રણ મહિલાઓ નદીઓ ઉપર મુકેલા પાતળા લાકડા ઉપરથી ચાલતી જોવા મળી રહે છે. મહિલાઓના માથા પર પાણીથી ભરેલા માટલા છે અને મહિલાઓ જીવના જોખમે લાકડા ઉપરથી ચાલવા મજબૂર બનેલી છે. એક નાનકડી ભૂલ મહિલાનો જીવ જોખમમાં નાખી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

માત્ર એક માટલું પાણી મેળવવા માટે મહિલાઓને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે. આ વિડીયો જોઈને તમને પણ પાણીની સાચી કિંમત સમજાઈ ગઈ હશે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ઘણા લોકોના તો શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*