આપણી ધરતી ને પવિત્ર માનવામાં આવે છે કારણ કે આપણી ધરતી પર સંતો મહંતોનો વાસ છે. ત્યારે તેમના દ્વારા અમુક ચમત્કારો થાય છે.તેવી વાતો પણ આપણે સાંભળતા હોઈએ છીએ. ત્યારે આપણે એવી ખોટી વાતોમાં ઊતરવા ન માગતા હોવાથી કાને લેતા નથી. અત્યારે વાત કરીશું તો દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેનાથી લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે.
ત્યારે કહીએ તો નવાઈ નહિ ત્યારે પરાક્રમ સામાન્ય વ્યક્તિ નથી કરી શકતી એવું એક સરળ એક ઋષિએ કરી બતાવ્યું છે. આ સાધુ વિશે વાત કરીશું તો આ સાધુ છેલ્લા 48 વર્ષથી હવામાં અધર એક હાથ સતત ઊંચો રાખ્યો છે. મિત્રો આપણે આ વાત માની ના શકે પરંતુ ઘણા વર્ષોથી હાથ ઉપર ને ઉપર રાખો એ તો એક ચમત્કાર જ કહેવાય છે.
ત્યારે આવું ગૌરવ જોઈને સૌ લોકો તેને ચમત્કાર પણ માની રહ્યા. આ અમર ભારતી નામના સાધુએ છેલ્લા 48 વર્ષ થી તેનો એક હાથ અધ્ધર રાખીને લોકોને ચમત્કાર બતાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવું ગૌરવ માત્ર કોઈ સાધુ જ કરી શકે તેવો બધી માયા મૂકી ને માત્ર તલ્લીન થઈ ગયેલા હોય છે. ત્યારે વાત કરીશું તો આપણા દેશમાં અમુક લોકો અંધશ્રદ્ધાળુ ઓ પણ હોય છે.
ત્યારે આ અમરભારતી પોતાની શાંતિ અને વિશ્વના કલ્યાણ માટે જે કામ કર્યું છે. તેવું તો ખુદ અમર ભારતીય કહ્યું હતું ત્યારે હજુ મનમાં સવાલો જ તુજે છે કે 48 કલાક સુધી એક હાથ ઉપર ને ઉપર રાખો કેમ યોગ્ય બને. આ સાધુએ માનવ સંસાર મૂકી ને માત્ર તલ્લીન થઈ ગયેલા એવા અમર ભારતી કે જેઓ છેલ્લા 48 વર્ષથી આવી જ રીતે એક હાથ ઊંચો કરીને તલ્લીન રહેલા છે.
મિત્રો એટલું જ નહીં પરંતુ તેમના ઘરે એક પત્ની અને બાળકો પણ છે પરંતુ એમની વાત જાણીશું તો નવાઈ લાગશે કે અમર ભારતી એક બેંક કર્મચારી હતા. ભણેલા-ગણેલા હોવા છતાં તેમનું મન સંસારથી ભરાઈ ગયું હોવાથી તેમણે બધી માયા મૂકી ને ત્યાગના માર્ગે ચાલવાનું પસંદ કર્યું છે.અને કહીએ તો ભોલેનાથ ના ભક્ત હતા.
અમરભારતી ભોલેનાથના ભક્ત બન્યા અને શાંતિની શોધમાં નીકળી પડ્યા ત્યારબાદ તેઓ સંન્યાસી બની ગયા અને વિશ્વશાંતિનો સંકલ્પને સાધવા માટે કંઈક ને કંઈક વિચારવાનું શરુ કર્યું છે. ત્યારે અમરભારતી વિશે વાત કરીએ તો શરૂઆતમાં તો તેમને ખબર જ હતી કે હાથ ઊંચો કર્યો હોય ત્યારે આટલા સમય સુધી હાથ આ રીતે રાખશે કે નહીં.
પરંતુ કલ્પના પણ નહીં કરી હોય ત્યારે તેમને વર્ષોના વર્ષો વીતી ગયા અને તેઓએ જ સ્થિતિમાં એટલે કે એક હાથ ઊંચો રાખીને ત્યાગ પર બેઠેલા છે. ત્યારે આમાં એક જ વસ્તુ કહી શકાય કે ભોલેનાથ ની ભક્તિમાં રસ ધરાવનાર અને તલ્લીન થઈ ગયેલા અમરભારતી એ ૧૯૭૩ થી અત્યાર સુધી હવામાં એક હાથ ઉંચો રાખ્યો છે.
જ્યારે પણ કોઈ તકલીફ પડે છે ત્યારે તે ભોલેનાથ ભોલેનાથ કરતા હોય છે. મિત્રો આવા એક સાધુ નહીં પરંતુ અનેક સાધુ એવા છે,કે જેઓ ભગવાનની ભક્તિ અને શ્રદ્ધાથી તલ્લીન થઈ ગયેલા જોવા મળ્યા છે. અને તેમના દ્વારા અમુક ચમત્કારો પણ બતાવવામાં આવ્યા છે જેનાથી સૌ આશ્ચર્યચકિત થઈ જાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment