આપણી ધરતી ને પવિત્ર ધરતી માનવામાં આવે છે કારણ કે આપણી પવિત્ર ધરતી પર સાધુ-સંતોનો વાસ છે,તેમાંથી અમુક સાધુ-સંતો ચમત્કારિક પણ હોય છે. આવા સાધુ સંતો દેવી-દેવતાઓની પૂજા અર્ચના માં તલ્લીન થઇ ગયેલા હોય છે, તેથી તેઓને કેટલીકવાર ચમત્કારી બને છે.
ત્યારે આજે આપણે એક એવા જ સાધુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે તેઓ ચમત્કારિક છે. કદાચ તો આપણને વિશ્વાસ પણ નહીં આવે પરંતુ તે આજે પણ આવું શક્ય છે. આ સાધુ વિશે વાત કરવા જઈએ. તો આ સાધુ છેલ્લા 25 વર્ષથી પોતાના પરિવાર નો ત્યાગ કરીને બનારસમાં રહી ગયા છે.
ત્યારે તેઓ અહીં રહીને સેવાનું કામ કરે છે, સાથે કહી શકાય કે એક સન્યાસી નું જીવન ખૂબ જ ઘટનાઓથી ભરેલું હોય છે. તે લોકો તેમના પરિવારનો ત્યાગ કરીને બધી જ મોહ માયા મૂકીને લોક કલ્યાણના કામોમાં લાગી રહે છે. આજે તમને એના વિશે જણાવ્યે તો આ સાધુએ છેલ્લા ૨૫ વર્ષથી કોઇપણ જાતનો અન્નનો દાણો મોંમાં નથી મુક્યો.
તેઓ ફક્ત ૨૫ વર્ષથી ચા પીને જ જીવન જીવે છે. તેઓ માત્ર દિવસમાં બે વાર ચા પી લે છે, લગભગ ૨૫ વર્ષથી તેમણે પોતાના મોમાં એક અન્નો દાણો નથી નાખ્યો ત્યારે અમે જણાવી દઈએ કે આ સાધુ ના આશીર્વાદ માત્રથી સૌની સમસ્યાઓ નુ સમાધાન થાય છે. લોકો દુર દુરથી અહીં સાધુઓના દર્શન કરવા માટે આવે છે.
અને તેમની અલગ અલગ સમસ્યાઓ જણાવીને સમસ્યાનું સમાધાન બતાવે છે અત્યાર સુધી કેટલાય લોકોનું ભલું ઇચ્છે છે. આ સાધુ માં એક એવી ચમત્કારી શક્તિ છે કે જેનાથી તેઓ લોકોની સમસ્યાઓનું સમાધાન કરે છે. અને આ સાધુએ ખૂબ જ સાધનાઓ અને તપસ્યાઓ કરી ને પોતાના ઘરનો ત્યાગ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના વિશે વિસ્તૃત વાત કરીએ તો તેઓ પહેલા બનાસર યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા.
પરંતુ તેમનું મન આધ્યાત્મિક જીવનમાં લાગવાથી તેમણે નોકરી પરિવાર ધંધો બધું જ મૂકીને સંન્યાસ લેવાનું વિચાર્યું અને તેઓ આજે એક સન્યાસી નું જીવન જીવે છે. અત્યારે કહી શકાય કે તેમણે સાધેલી સાધનાઓ અને તપસ્યાથી પામેલી વિદ્યાઓનો ઉપયોગ લોકોની તકલીફ દૂર કરવા માટે કરે છે અને જરૂર સમસ્યાઓનો હલ પણ લાવે છે. ત્યારે કહી શકાય કે સાધુ માત્ર સાધુ નથી પરંતુ એક ચમત્કારી વધુ પણ કહેવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment