પોતાના પ્રેમ માટે આ મહિલા શિક્ષિકા છોકરી માંથી બની ગઈ છોકરો… પછી પોતાની જ વિદ્યાર્થીની સાથે કરી લીધા લગ્ન… જુઓ બંનેની તસવીરો…

મિત્રો આજે આપણે ઘણા સમયે પહેલાના એક ચોકાવનારા કિસ્સાની વાત કરવાના છીએ. આ કિસ્સામાં એક મહિલા શિક્ષિકાએ પોતાના પ્રેમને પામવા માટે પોતાના શરીરમાં કંઈક એવું કરાવી નાખ્યું કે સાંભળીને તમે સૌ કોઈ લોકો ચોકી ઉઠશો. વાત કરીએ તો રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ડિગની સરકારી માધ્યમિક શાળા નાગલા મોતીમાં મીરા નામની યુવતી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી.

મીરાએ પોતાના લિંગ પરિવર્તન કરીને હવે તે આરવ નામનો છોકરો બની ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે મીરાનો જન્મ છોકરી તરીકે થયો હતો અને હવે તે છોકરો બની ગયો છે. મળતી માહિતી અનુસાર મીરાએ છોકરી માંથી છોકરો બનવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેને દિલ્હીની એક હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો.

પછી તો તેની લિંગ પરિવર્તનની સર્જરી 2019માં 25 ડિસેમ્બરના રોજ શરૂ થઈ હતી. તેની આ સર્જરી 2021 સુધી ચાલી હતી. સર્જરી કરાવ્યા બાદ મીરા છોકરી માંથી છોકરો બની ગયો હતો. મીરાંને છોકરી માંથી છોકરો બનવા માટે તેના ક્લાસની વિદ્યાર્થીની કલ્પના એ ખૂબ જ સાથ આપ્યો હતો.

 

આ દરમિયાન બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. મીરાનું લિંગ પરિવર્તન થયા બાદ બંને વચ્ચેનો પ્રેમ ખૂબ જ વધી ગયો હતો. ત્યારબાદ બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી તો મીરા એટલે આરવ અને કલ્પનાએ 4 નવેમ્બરના રોજ લગ્ન કરી લીધા હતા.

હાલમાં છોકરી માંથી છોકરો બનેલી મીરા એટલે કે આરવ અને કલ્પના એક સાથે પોતાનું જીવન વિતાવી રહ્યા છે. હવે મીરા આરવ બનીને પોતાનું જીવન ખૂબ જ સારી રીતે વિતાવી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*