લાંબા સમયે કોરોના ને લઈને આવ્યા મહત્વના સમાચાર, રાજ્યના આ શહેરમાં કોરોનાના કેસ માં…

141

ગુજરાત રાજ્ય સહિત દેશમાં છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના ની વેક્સિન પણ આવી ગઈ છે અને જેના કારણે રાજ્ય સહિત સમગ્ર ભારત માં કોરોના ની વેક્સિન અપાઈ રહી છે.

જેના કારણે લોકોમાં ભય પણ ઓછો થઈ ગયો છે પરંતુ કોરોનાનો કહેર હજુ પણ હું જગ્યાએ જોવા મળી રહ્યો છે જેનું ઉદાહરણ હાલમાં રાજકોટ શહેરમાં છે.રાજકોટ શહેરથી કોરોના ને લઈને મોટા સમાચાર આવ્યા છે.

કે શહેરમાં કોરોના ના કેસમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે અને રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ફૂલ 44 પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોના ની સારવાર લઈ રહેલ 1 દર્દીનું છેલ્લા 24 કલાકમાં મોત પણ નિપજ્યું છે.જેના કારણે રાજકોટ મનપા હરકતમાં આવ્યું છે.લાંબા સમયગાળા બાદ કોરોના ને લઈને ફરી એક વખત ચિંતા ના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે નેતાઓ દ્વારા અને કાર્યકર્તા દ્વારા વારંવાર કોરોના ની માર્ગદર્શિકા નું પાલન કરવામાં આવતું નથી.આ પરિસ્થિતિ વચ્ચે રાજકોટ શહેર માટે માથા સમાચાર સામે આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!