આજરોજ સુરત શહેરમાં દસ વાગ્યાની આસપાસ પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી રાણી સતી નામની મીલમાં આજરોજ આગ લાગી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં અંદાજે 15 જેટલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર મિલમાં આગ એટલી ભીષણ આગ લાગી હતી કે બે કિલોમીટર દૂર આગના ઘૂમાડા દેખાઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર હાલમાં ફાયર વિભાગની ટીમ મીલમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. મળતી માહિતી અનુસાર આજે સવારે 10 વાગે વિભાગની ટીમને પાંડેસરા જીઆઇડીસીની મિલમાં ભીષણ આગ લાગે છે તેવી જાણકારી મળી હતી.
મળતી માહિતી અનુસાર ડાઇંગ પ્રિન્ટીંગની અંદર આગ એકાએક આગ ભભૂકી ઉડતા જોતજોતામાં તો આખી મિલમાં આગ લાગી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આગ એટલી ભયંકર હતી કે બે કિલોમીટર સુધીના વિસ્તારમાં આગના ઘૂમાડા દેખાતા હતા.
સુરતના પાંડેસરા GIDCની મિલમાં લાગેલી આગ, 2 કિલોમીટર દૂર ધુમાડો દેખાયો… pic.twitter.com/Fbpm6IPa8J
— GUJJU ROCKZ (@gujju_rockz) November 27, 2021
આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. ને તાત્કાલિક ઘટનાસ્થળે અંદાજે 15 થી પણ વધુ થાય વિભાગની ટીમ પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને મિલમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
ફાયર વિભાગની ટીમ દ્વારા થયેલા વ્યક્તિઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ આસપાસ કામ કરતા લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચી નથી. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગની ટીમે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાળી ગાડી નો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment