રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં કપાસ નો ભાવ 1041 થી 1212, મગફળી (જાડી) નો ભાવ 1052 થી 1181, બાજરી નો ભાવ 240 થી 340, અડદ ના ભાવ 1310 થી 1549, મગ નો ભાવ 1300 થી 1700, જુવાર સફેદ નો ભાવ 570 થી 601.
ધાણા નો ભાવ 750 થી 1251, જીરૂનો ભાવ 2150 થી 2565, વરિયાળી નો ભાવ 830 થી 1110 જોવા મળ્યો હતો.ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં કપાસનો ભાવ 1000 થી 1200,લસણ નો ભાવ 700 થી 1400.
ડુંગળીનો ભાવ 250 થી 640,ધાણા નો 750 થી 950,નવું જીરુ 2075 થી 2750,તલ નો ભાવ 1250 થી 1760,ચણા નો ભાવ 750 થી 950,મગફળી નો ભાવ 780 થી 1230,એરંડા 780 થી 890 જોવા મળ્યો હતો.
ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં કપાસનો ભાવ 950 થી 1243,ધાણા નો ભાવ 700 થી 1100,તલ સફેદ 1466 થી 1690,કાળા તલ 2080, મગ 1241,અડદ 1160,એરંડા 819.
બાજરી 250 થી 300,તુવેર 1257,ચણા 840 થી 920,મગફળી જીની 1120 જોવા મળ્યો હતો.મહુવા માર્કેટયાર્ડમાં કપાસ ના ભાવ 948 થી 1168, નાળિયેર ના ભાવ 378 થી 1893.
મગફળી ઝીણી 970 થી 1213,મગફળી મગડી 1031 થી 1141,જુવાર 209 થી 553,બાજરી 234 થી 302,મકાઈ 314,ચણા 702 થી 901 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment