ખેડૂત માટે ખુશી ના સમાચાર સામે આવી રહા છે.ખુશી ના સમાચાર એ છે કે કપાસ ના ભાવ વધવાની શક્યાતાઓ હાલ માં ખુબ જ વધારે નોંધાઈ રહી છે.દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી માં ખેડૂતો ને આજકાલ ખુબ જ ખોટ ભોગવવી પડી ના કિસ્સા આપણી સામે આવતા હોય છે.
આ દિવસો માં ખેડૂત માટે ખુબ જ સારા સમાચાર સામે આવી રહા છે.આ વર્ષ પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખાસ કરીને કપાસનું વાવેતર કરતાં ખેડૂતો ના કપાસ બગડી ગયો હતો
અને તેની ગુણવત્તા પણ ખુબ જ વધારે પ્રમાણમાં ઘટી ગઈ હતી. કપાસના પાકમાં આવેલા મોટા નુકસાનને કારણે કપાસ ની અછત જોવા મળી રહી છે અને સામે તેની ખુબ જ વધારે માંગ છે.
કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો જામનગરમાં 1600 થી 2050, અમરેલીમાં 1240 થી 2100, સાવરકુંડલામાં 1540 થી 2100, રાજકોટમાં 1620 થી 2111,જસદણ માં 1400 થી 2060,હળવદ માં 1651 થી 2023,
મહુવા માં 1015 થી 2036,ગોંડલ માં 1001 થી 2061,જામજોધપુર માં 1600 થી 2020,બાબરા માં 1650 થી 2100,મોરબી માં 1650 થી 2200,જેતપુર માં 1231 થી 2121,વિસાવદર માં 1684 થી 2016 જોવા મળ્યો હતો.
નોંધ – દરેક ફોટા સાંકેતિક છે (ફોટો સોર્સ : ગૂગલ)
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment