આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ બેરલ માં મંદી છે પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળે છે. વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 12 પૈસા લઈને 15 પૈસા સુધીનો વધારો કર્યો છે.
જયારે ડીઝલ 18 પૈસા મોંઘું થયું છે અને અગાઉ 15 એપ્રિલના રોજ લોકોને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રાહત મળી હતી. એપ્રિલમાં એક અને માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વાર ઘટાડો થયો હતો.
આ બાજુ આંતરરાષ્ટ્રીય બજાર ફૂડ ઓઈલ હવે 66 ડોલર પ્રતિ બેરલ છે. અનેક અઠવાડિયાથી ફૂડ ઓઈલમાં નબળાઈ જોવા મળી રહી છે.
ફૂડ ઓઈલ ની કિંમત 71 ડોલર પ્રતિ બેરલ થી ઘટીને 63 ડોલર પ્રતિ બેરલ નીચે ગઈ હતી. એપ્રિલમાં એક અને માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વાર ઘટાડો થયો હતો.
આ બાજુ આંતરરાષ્ટ્રીય બજાર ફૂડ ઓઈલ હવે 66 ડોલર પ્રતિ બેરલ છે. અનેક અઠવાડિયાથી ફૂડ ઓઈલમાં નબળાઈ જોવા મળી રહી છે. ફૂડ ઓઈલ ની કિંમત 71 ડોલર પ્રતિ બેરલ થી ઘટીને 63 ડોલર પ્રતિ બેરલ નીચે ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment