હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલે માહિતી આપી છે કે ગુજરાત હાઇકોર્ટ અત્યારે ઓનલાઇન કેસે લઇ રહી છે પરંતુ તે 23 નવેમ્બર થી કોર્ટ ફિઝીકલી ખુલી જશે અને રાબેતા મુજબ કામ શરૂ કરી દેવામાં આવશે. કોર્ટ માં કેસ લંબાતા સૌથી વધુ ખોટા ચેક ના કેસ નોંધાયા છે.નેગશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટલ એકટ ના સેકસન 138 પ્રમાણે અમદાવાદ એકલામાં આ ફરિયાદમાં 10000 થી વધુ કેસ નોંધાયા છે.
નિષ્ણાતોના મતે ચેક બાઉન્સ ની ઘટના કોરોના મહામારી ના લોકડાઉન કારણે સૌથી વધારે પ્રમાણમાં બની છે અને કોર્ટ આ બધી નોટિસો ઈસ્યુ કરવી અને તમામ કેસને સમન્સ સાચવવાની કટીંગ કામને આગળ વધારવું પડશે આ કેસો પૈકી 70% કેસ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓએ.લોનદિફોલતરો સામે દાખલ કર્યા છે.બાકી 30 ટકા કેસ ચેક બાઉન્સ અને જેની રકમ લાખો રૂપિયામાં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment