મહેસાણા જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીનો કાળો કહેર વર્તી રહો છે. છેલ્લા 24 કલાકમાં દર 72 મીની ટેકટર ની સારવાર લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને સોમવાર સાંજ સુધીમાં કોરોના વધુ 20 વ્યક્તિઓને ભરખી ગયો છે. મહેસાણા શહેરના સમશાનમાં સોમવારે સાંજે 5:30 વાગ્યા સુધીમાં કુલ 27 વ્યક્તિના મૃત્યુ નીપજયા હતા.
આપને જણાવી દઇએ કે કોરોના ની વધતી જતી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ કોરોનાવાયરસ નો પહેલો ડોઝ લીધો હતો.
પાલિકા માટે કોવીડ દરરોજ નવા પ્રશ્નો અને પડકારો ઊભા કરી રહ્યો છે. ૧૨ મહિનાથી આરોગ્ય તંત્રની સ્થિતિ બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ચૂકી છે.
પીજીવીસીએલમાં નોકરી કરતા 773 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે જેમાં 20 ના મોત નીપજ્યા છે ત્યારે અંગે સરકારના નીતિ-નિયમોનું પાલન થાય તેવી જીઇબી એન્જિનિયર એસોસિએશનની અપીલ છે.
દેશમાં કોરોના કારણે ભગવતી પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ગઇકાલે દેશને સંબોધન કર્યું હતું. તેમને કહ્યું હતું કે મુશ્કેલ પરિસ્થિતિ અને સખત પડકાર છે.
સમગ્ર દુનિયામાં કોઈને હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના સામે બાથ ભીડવા મોટાપાયે અભિયાન શરૂ થયું છે. આ પરિસ્થિતિ કાબૂમાં લેવા માત્રને માત્ર લોકડાઉન ઓપ્શન છે.
કેન્દ્રની મોદી સરકારે પણ ગઈ કાલે કહ્યું હતું કે પરિસ્થિતિને કાબુમાં લેવા છેલ્લો ઓપ્શન લોકડાઉન જ છે.ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને પણ પોતાના રીતે નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment