વડોદરામાં સી.આર.પાટીલ નું મોટું નિવેદન આવ્યું સામે, પાટીલ સાહેબ તમે સુરતના નહીં પણ સમગ્ર ગુજરાતના પ્રદેશ પ્રમુખ છો, આ શું બોલી ગયા ?

Published on: 3:16 pm, Wed, 21 April 21

વડોદરામાં ધારાસભ્યને સાંસદ કોરોના આઇસોલેશન સેન્ટર તૈયાર કર્યું છે. સાંસદ રંજન ભટ્ટના અને પૂર્વ મેયર ભરત ડાંગર ખોડીયાર નગર વિસ્તારમાં માય શાનેન સ્કૂલમાં આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. વડોદરામાં બનાવવામાં આવેલ.

આઇસોલેશન સેન્ટરનું નામ નમો કોવીડ આઇસોલેશન સેન્ટર રાખવામાં આવ્યું છે. આ આઇસોલેશન સેન્ટરમાં 100 બેડની સુવિધા કરવામાં આવી છે.

આ સિવાય ઓક્સીજનની જરૂરિયાત ન હોય તેવા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ને આ આઇસોલેશન માં દાખલ કરવામાં આવશે. દર્દીઓને રમવાની, જમવાની અને ચા-નાસ્તાની તમામ વ્યવસ્થા કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે નમો કોવિડ આઇસોલેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મોટું નિવેદન આપ્યું છે.

તેમને જણાવ્યું છે કે, ગુજરાતમાં કોરોના ના કેસો ઘટી રહ્યા છે. કોરોના ના કેસ ઘટતા હાલમાં લોકડાઉન ની જરૂર નથી. સરકાર સતત બેડ માં વધારો કરી રહી છે અને લોકો શિસ્ત જાળવશે તો લોકડાઉન ની જરૂર નહીં પડે.

કોવિડ કેર સેન્ટર ઠેર ઠેર શરૂ થઈ રહ્યા છે. સુવિધાઓ વધારવામાં આવી રહી છે. સુરતમાં કોરોના કેસ માં ઘટાડો થતાં પાટીલ સાહેબે લોકડાઉન ને લઈને આટલું મોટું નિવેદન આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં સી.આર.પાટીલ નું મોટું નિવેદન આવ્યું સામે, પાટીલ સાહેબ તમે સુરતના નહીં પણ સમગ્ર ગુજરાતના પ્રદેશ પ્રમુખ છો, આ શું બોલી ગયા ?"

Leave a comment

Your email address will not be published.


*