સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે અને આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક યુવક ઝેરી દવાની પાંચ ગોળીઓ ખાઈને પોતાનું જીવન ટૂંક આવે છે. મળતી માહિતી અનુસાર યુવા કે facebook પર લાઈવ આવીને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હોત.
યુવકે 10 મિનિટના વીડિયોમાં તેની પત્ની ઉપર અનેક વખત ગંભીર આરોપો લગાવ્યા હતા. આ ઉપરાંત યુવકે ગામના કેટલાક લોકો ઉપર આરોપ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બિહારના નવાડા માંથી સામે આવી છે. મૃત્યુ પામેલા યુવા કે મૃત્યુ પહેલા પોતાની પત્ની ઉપર આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીના ઘણા લોકો સાથે ગેરકાયદેસર સંબંધ છે.
આ ઉપરાંત યુવકે ગામના સરપંચ અને ધાનુ ઠાકોર નામના વ્યક્તિ ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવક બધા ઉપર આરોપ લગાવતી વખતે સલ્ફાસની પાંચ ગોળીઓ ખાઈ લે છે. યુકે વધુમાં જણાવ્યું છે કે ગામના લોકોને તેમના પરિવારના સભ્યો તેને ખૂબ જ ટોચર કરતા હતા અને તે આ વસ્તુ સહન કરી શક્યો નહીં અને તે આ પગલું ભરી રહ્યો છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ બબલુરામ હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. તે એક ટ્રક ડ્રાઇવર હતો. બબલુ રામના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. બબલુ રામે પોતાના ટ્રકમાં જ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના રવિવારના રોજ બની હતી.
પરંતુ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મૃત્યુ પામેલા બબલુ રામના મંગળવારના રોજ પરિવાર જન્મ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃત્યુ પહેલા બબલુરામ ફેસબૂક પર લાઈવ થયો હતો અને પોતાની આપવીતી જણાવવી હતી.
3 બાળકોના પિતાએ ફેસબૂક પર લાઈવ થઈને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા કંઈક એવું કહ્યું કે…જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો… pic.twitter.com/Q2PQQDV6pQ
— GUJJU ROCKZ (@gujju_rockz) December 28, 2022
મૃત્યુ પામેલા બબલુ રામની માતાએ તેની પુત્રવધુ પર લગાવેલા તમામ આરોપ નકારી કાઢ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ગામના લોકોનું કહેવું છે કે બબલુ રામની માનસિક સ્થિતિ સારી ન હતી. જેના કારણે તે આ પ્રકારના નિવેદન આપતો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વિડીયોના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment