આપણે સૌ જાણીએ છીએ કે બધા જ લોકોનું જીવન સરખું હોતું નથી. ઘણા એવા લોકો હોય છે કે જેમનું જીવન સુખમય રીતે પસાર થઈ જતું હોય છે.તો ઘણા લોકો એવા હોય છે કે જેમના જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી નથી.ઘણા લોકોને તો પોતાનું ગુજરાત ચલાવવા માટે રોજેરોજ કમાવું પણ પડતું હોય છે.
એવા ઘણા લોકો તમારી આસપાસ પણ જોયા હશે કે જેમને પોતાનું એક સમયનું ખાવા માટે પણ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આજે આપણે એક એવી જ મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેઓ હાલ અમદાવાદમાં એક ભાડાના મકાનમાં રહે છે. હાલ તો તેમને એક નાનું બાળક છે.
અને એ સંગીતાબેન ના પતિ હયાત નથી ત્યારે તેઓ પોતાના આઠ મહિનાનો દીકરો અને છ વર્ષની દીકરી સાથે એકલા રહી રહ્યા છે અને પોતાનો ગુજરાન ચલાવે છે. હાલ તો તેમના ઘરમાં પાણી પડે છે તો ઘણીવાર તો જ્યારે વરસાદ પડે છે ત્યારે દરવાજામાં તેમના દીકરાને લઈને બેસી રહેવું પડે છે.
કારણ કે આખા ઘરમાં પાણી પાણી થઈ જતું હોય છે. તેમનું કહેવું છે કે જે દિવસે તેણે બાળકને જન્મ આપ્યો હતો તેના બીજા જ દિવસે તેના પતિનું મૃત્યુ થઈ ગયું હતું. પતિના મૃત્યુ બાદ પોતાનું ગુજરાન ચલાવવા માટે તે મજબૂર બની હતી. તેથી તેઓ આખો દિવસ સિલાઈ કામ કરીને તેનું અને તેના બાળકોનું ગુજરાત ચલાવી રહી હતી.
તે પોતાના બાળક સાથે જ રહે છે ક્યારેક તો ઘણા લોકો જ્યારે તેને કંઈક ખાવાનો આપી જાય છે ત્યારે જ થાય છે અને તે કામ કરવા મજબૂર બની હતી. તેમના પતિ ઘણા સમયથી બીમાર રહેતા હતા તેવામાં જ પોતાના દીકરા જન્મના બીજા જ દિવસે તેઓ મૃત્યુ પામ્યા. ત્યારબાદ ઘરની બધી જ જવાબદારી સંગીતાબેન પર આવી પડી હતી.
તેથી તેઓ એકલા જ રહીને તેમના બાળકોનું ભરણપોષણ કરી રહ્યા છે ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં એક ટકનું ખાવા માટે તેમને આખો દિવસ મહેનત કરવી પડે છે. જો આવા ગરીબ અને મજબૂર બનેલા લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો.-7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment