ગુજરાત રાજ્યમાં આ તારીખે ચોમાસું લેશે વિદાય,બે દિવસ વરસાદ ની આગાહી

રાજ્યભરમાં હાલમાં વરસાદ બધી જગ્યાએ થઈ રહ્યો છે. વધારે વરસાદ નું કારણ લોકડાઉન અને તેના કારણે ઘટેલા પ્રદૂષણને પણ ગણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં હાલમાં સરેરાશ 132 ટકા વરસાદ રાજ્યમાં નોંધાયો હતો.હાલમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ ઘણા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી આવી છે.મધ્ય ગુજરાત,સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શક્યતાઓ છે. તે ઉપરાંત કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ સિસ્ટમ નબળી પડવા ની હોઈ 24 મી સપ્ટેમ્બરથી વરસાદ ઘટવાની શક્યતા છે તેમજ 25 મી સપ્ટેમ્બર બાદ વરસાદ નહીંવત રહેશે.

ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાતમાં નેતાઓ સારો વરસાદ હોવાનું જણાવી રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા વરસાદ ને અતિવૃષ્ટિ કહેવાય છે.

વરસાદ વિદાય ના કારણે ખેડૂત માટે પણ સારા સમાચાર ખેતરની અતિવૃષ્ટિ થશે દૂર.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*