ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ઘણી વખત લોકો ડિપ્રેશન, બીમારી અથવા તો કોઈ અંગત કારણોસર કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર એક યુવકનો મૃતદેહ રૂમમાંથી લટકતી હાલતમાં જોવા મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર યુવકના પરિવારના લોકો જ્યારે રૂમની અંદર પ્રવેશે છે ત્યારે રૂમની અંદર યુવકની લટકતી હાલતમાં મૃતદેહ જોવા મળ્યું હતું.
આ દ્રશ્ય જોઈને યુવકના પરિવારજનોને આઘાત લાગી ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
આ ચોંકાવનારી ઘટના પાલીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની છે. મળતી માહિતી અનુસાર પાલીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી 23 વર્ષીય દિનેશ શર્મા નામના યુવકનું મૃતદેહ લટકતી હાલતમાં રૂમમાંથી મળી આવ્યું હતું. મૃત્યુ પામેલો યુવક રાજીવ ગાંધી કોલોની નો રહેવાસી હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે દિનેશના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. દિનેશે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment