કોરોના ને લઈને દેશ માટે અત્યંત રાહતના સમાચાર, જાણો વિગતે.

દેશમાં રિકવરી થી રાહતની આશા જોવા મળી રહી છે. દેશમાં રિકવરી અને નવા કેસમાં ગેપ ઘટતો જોવામાં આવ્યો છે. દેશ માં વાયરસ ના કેસ દરેક સાથે નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા હતા તેમાં હવે બ્રેક આવ્યો છે જેના કારણે સૌથી મોટી રાહત જોવા મળી છે.

દેશમાં કોરોનાવાયરસ ના નવા કેસમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સૌથી મોટી આશાના કિરણ સમાન છે કે 24 કલાકમાં સૌથી વધુ 3.35 લાખ દર્દીઓ સાજા થયા છે.

દેશ માં વાયરસ ના નવા કેસ 3.80 વધુ છે અને ફૂલ મૃત્યુ આક હવે 2.25 લાખને પાર જ્યારે એક્ટિવ કેસ જયારે સાડા 35 લાખ નજીક નોંધાવવામાં આવ્યા છે.

આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં 3500 લોકોના મોત આ વાયરસથી થયા છે તે ચિંતાનો વિષય ગણી શકાય. દેશનાં તમામ રાજ્યોમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર 51880 નોંધવામાં આવ્યા છે.

જો કે મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવ્યા પછી કેસના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે તે પણ મહારાષ્ટ્ર સરકાર માટે સારા સમાચાર ગણી શકાય. અન્ય રાજ્યના ગેસ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં 25770, કર્ણાટક માં 44631, કેરળમાં 37190, દિલ્હીમાં 20394, મધ્યપ્રદેશમાં 12236.

રાજસ્થાન માં 16974, મધ્યપ્રદેશમાં 12062, ગુજરાતમાં 13050, બિહારમાં 14794, તમિલનાડુમાં 21268, પશ્ચિમ બંગાળમાં 17639, આંધ્રપ્રદેશમાં 20034 જ્યારે હરિયાણામાં 15786 કેસ નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*