કોરોના મહામારી વચ્ચે વીજ ગ્રાહકો માટે અત્યંત મોટા સમાચાર, જાણો.

તમને કોઈ ટેલિકોમ કંપની સર્વિસ પસંદ ન આવે તો તમે પ્રોટબલિટી કરાવી લેતા હોવ છો પણ જો તમને ઈલેક્ટ્રીક સીટી કનેક્શન પોર્ટ કરવાનો અવસર મળે તો કેટલું સારું રહેશે. જો તમે પણ આવું અનુભવો છો તો ખૂબ જ જલ્દી તમારી પાસે અધિકાર હશે કે.

તમે જૂની કંપની છોડીને તમારી પસંદની કંપની નો પાવર સપ્લાય સિલેક્ટ કરી શકો છો. આ એવી રીતે કામ કરશે જે રીતે ટેલિકોમ કંપની થી ના ખુશ હોય તો પોર્ટ કરાવી લ્યો છો.સરકાર સંસદમાં હાલના સત્રમાં Electricity Amendment Bill 2021 ને હજુ કરી શકે છે.

જાન્યુઆરીમાં Electricity Amendment Bill 2021 નો એક પ્રસ્તાવ કેબિનેટની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો હતો અને જો આવુ થશે તો પાવર ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રમાં એક મોટું રિફર્મ આવશે અને ઉપભોક્તાઓને રાહત મળશે.

આ બિલ લાગુ થયા બાદ પ્રાઇવેટ કંપનીઓ માટે પણ વીજળી શેત્રે એક નવો રસ્તો ખુલશે. લાયસન્સ લેવા ની ઝંઝટ જતી રહેશે અને સ્પર્ધા વધશે તેમ સીધો ફાયદો ઉપભોગતાઓ ને જ મળશે. હાલમાં સરકારી અને.

કેટલીક પ્રાઇવેટ કંપનીઓનો વીજળી ક્ષેત્રે દબદબો છે.વીજળી ઉપભોક્તાઓ પાસે તેમના ક્ષેત્રમાં સેવાઓ આપી રહી છે તેનો સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. રસ્તા વીજબિલ આવ્યા બાદ પણ કંપનીઓ પોતાની સેવાઓ ચાલુ રાખશે.

પરંતુ ઉપભોક્તા બીજી કંપનીમાં પોર્ટ પણ થઈ શકે છે. એવી કંપનીઓ જે વીજળી વિતરણ બિઝનેસમાં ઉતારવા ઇચ્છે તો તેમણે કેન્દ્ર સરકાર યોગ્યતા શરતોનું પાલન કરવું પડશે અને બીજ વિતરણ શરૂ થયા પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી બનશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*