પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને રાહત ના સમાચાર, જાણો વિગતે.

Published on: 3:38 pm, Tue, 16 March 21

આજે પેટ્રોલ ડીઝલની કિંમતો સ્થિર રહી છે અને સામાન્ય દેશની જનતાને આનાથી થોડીક રાહત મળશે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 91.17 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 81.74 રૂપિયા લિટર છે ત્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 97.57 રૂપિયા તથા ડીઝલની કિંમત 88.60 રૂપિયા પ્રતિ લીટર છે.

દિલ્હીમાં ડીઝલના ભાવ 81.47 છે જયારે પેટ્રોલ 91.17 છે. કોલકાતામાં ડીઝલનો ભાવ 84.35 છે જયારે પેટ્રોલ નો ભાવ 91.35 છે.મુંબઈ માં ડીઝલ નો ભાવ 88.60 તથા પેટ્રોલ નો ભાવ 97.57 છે.

ચેન્નઈમાં ડીઝલનો ભાવ 86.45 છે અને પેટ્રોલ નો 93.11 છે આ ભાવો એક લીટર માં હિસાબે છે.ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6:00 પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા હોય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી.

ડીલર કમિશનર અને અન્ય વસ્તુઓ જોડાયા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ શું છે અને આ આધારે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

આ માપદંડો ના આધાર પર પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. તે ફોટા અને રિટેલ કિંમતો પર ઉપર બતાવો ને અંતમાં ટેક્સ અને પોતાના મારજીન ને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે.

પેટ્રોલ-ડીઝલની કિંમત એસએમએસ દ્વારા જાણી શકો છો અને ઇન્ડીયન રેલવેની વેબસાઇટ અનુસાર તમે RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે.

બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને રાહત ના સમાચાર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*