રાજ્યમાં ભારે વાવાઝોડાને લઈને કરવામાં આવી આગાહી, જાણો વિગતે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વાવાઝોડાની આગાહી અને પાડોશી દેશમાં સર્જાયું મજબૂત સર્ક્યુલેશન.સાયકલોનિક સર્ક્યુલેશન ના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.

ત્યારે હવામાન વિભાગ ની મોટી આગાહી સામે આવી છે.મહામારીને મહામુસીબતે હરાવનાર પરંતુ ડાયાબિટીસ, હૃદયરોગ જેવા કોમોરબીડ ડીસીઝ થી પીડાતા દર્દીઓ ન્યુકરમાઈકોસીસ ની ઝપટમાં ઝડપથી આવી રહ્યો છે.

બનાસકાંઠા દૂધ મંડળી એ 20 ક્યુબિક મીટર કેપેસિટી નો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી નવી રાહ ચીંધી છે. ત્યારે અન્ય દૂધ મંડળીઓને પણ ઓક્સિજન પ્લાન્ટ ની જવાબદારી સોંપાય છે.

કોરોનાની મહામારી માં એક સમયે દુનિયા આખીને છુટા હાથે મદદ કરનારા ભારત પર આજે સંકટ આવી પડયું છે. આ સંકટની સ્થિતિમાં દુનિયા આખી ભારતની મદદ આવી છે.

મહામારીના વિસ્ફોટથી ઝઝૂમતા ભારત ની મદદ કરવા માટે દુનિયાભરના કેટલાક દેશોએ આગળ કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*