દરેક દીકરીના માતા-પિતા જરૂર વાંચજો..! અમદાવાદમાં 65 વર્ષના ડોહાએ લિફ્ટમાં 9 વર્ષની બાળકી સાથે એવી હરકત કરી કે…જુઓ ઘટનાનો વિડીયો

ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને સગીર વયની બાળકીઓ સાથેના છેડતી ના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે અમદાવાદમાં બનેલી કેવી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જે જોઈને તમારો પણ બાટલો ફાટી જશે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધ વ્યક્તિએ હેવાનિયતની હદ વટાવી દીધી છે.

મળતી માહિતી અનુસાર નવ વર્ષની બાળકી સ્કૂલેથી પરત ફરીને લિફ્ટ માં ઘરે જઈ રહી હતી. આ દરમિયાન લિફ્ટમાં તેની સાથે દૂધ વ્યક્તિ પણ હાજર હતો. ત્યારે આ રોજ વ્યક્તિ એકલતાનો લાભ ઉઠાવીને બાળકીના હડપલા કરવાનું શરૂ કરી દે છે. આ અંગે બાળકી એ પોતાના માતા પિતાને જાણ કરી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને બાળકીને માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભાનુપ્રતાપ રાણા નામના આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા પરિવારની નવ વર્ષની દીકરી ધોરણ ચારમાં અભ્યાસ કરે છે.

સ્કૂલેથી ઘરે પરત ફરી હતી અને તે લિફ્ટ માં 11 માં માળે જઈ રહી હતી. આ દરમિયાન માસુમ બાળકી સાથે એક નરાધમ વૃદ્ધ વ્યક્તિ પણ લિફ્ટમાં હતો. આ નરાધમ વૃદ્ધ વ્યક્તિ એકલતાનો લાભ ઉઠાવીને બાળકીના અડપલા કરવાનું શરૂ કરી દે છે.

અને ત્યારબાદ આ વૃદ્ધ વ્યક્તિ બાળકની સાથે એવી હરકતો કરે છે કે જે જોઈને તમારું પણ બાટલો ફાટી જશે. ત્યારબાદ બાળકી આ સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરે છે. માતા સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરે છે. તેથી પરિવારના લોકો લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરે છે.

સીસીટીવી ફૂટે છે જોઈને પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશનમાં નરાધમ વ્યક્તિ ભાનુપ્રતાપ રાણા સામે ફરિયાદ નોંધ હતી. પોલીસે કલમોની હેઠળ ગુનો નોંધીને વૃદ્ધની ધરપડ કરી લીધી છે. વીડિયો જોઈને તમે જ કહો આવા લોકો સાથે શું કરવું જોઈએ જેનાથી તે સુધરી જાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*