સોશિયલ મીડિયામાં દરરોજ સમાચાર સામે આવતા હોય છે ત્યારે આપણે આજે ઘણા સમય પહેલા બનેલી એક વાત વિશે વાત કરવાના છીએ મિત્રો ઘણી વખત ઘરમાં પરિવર્તનની ઘટનાઓ સાંભળી હોય છે ત્યારે લવજી યાદ નો મુદ્દો પણ દેશની અંદર ઘણો ચર્ચામાં આવતો હોય છે ત્યારે આવું કંઈક કર્ણાટકના બેંગ્લોરમાં જોવા મળ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો એક ડોક્ટર યુવતી દ્વારા જે હિન્દુ છે તેને મુસલમાન ડોક્ટર સાથે લગ્ન કરવા જઈ રહી હતી અને યુવતી ની જીદની સામે દીકરીનો આખે આખો પરિવાર પણ ઝૂકી ગયો હતો અને દીકરીના પરિવાર દીકરીને લગ્ન કરવાની પછી છેલ્લે મંજૂરી આપી અને ત્યારબાદ અચાનક એવું થયું કે દીકરીનું હૃદય પરિવર્તન થઈ ગયું અને દીકરીએ મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવાની ના પાડી દીધી.
મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ડોક્ટર છોકરી મુસ્લિમ છોકરાના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ હતી અને આટલું જ નહીં પરંતુ દીકરીએ પરિવારના દરેક સભ્યને લગ્ન માટે મનાવી લીધા હતા. પહેલા તો પરિવારના તમામ સભ્ય લગ્નના વિરોધમાં હતા પરંતુ દીકરીની ઝીદ સામે પરિવારના લોકોને આખરે ઝૂકવું જ પડ્યો હતો.
મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી ના લગ્ન ની તારીખ પણ મિત્રો નક્કી થઈ ગઈ હતી પરંતુ ત્યારે કંઈક એવું બની ગયું કે છોકરીનો હૃદય પરિવર્તન થઈ ગયું. સ્થાનિક હિન્દુ સંત વજુ દહી મહારાજને આ વાતના સમાચાર મળતા તેને તાત્કાલિક ધોરણે છોકરીના ઘરે પહોંચી ગયા.
છોકરીને હિન્દુ ધર્મ વિશે બધી વાત કરીએ ને મળતી માહિતી અનુસાર છોકરીએ શાંતિથી બેસીને સંતના મોઢે હિન્દુ ધર્મ વિશેની વાતો સાંભળી હતી ત્યારબાદ દીકરીનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું અને તેને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને દીકરીને છેલ્લે ખૂબ જ પસ્તાવો થયો હતો અને તેને પોતાનું નિર્ણય બદલ્યો હતો.
ત્યારબાદ સંતે દીકરીને પોતાની સાથે લાવેલા જળ આપીને દીકરીને આશીર્વાદ આપ્યા હતા અને તેનું મનને શુદ્ધ કર્યો હતો અને આ ઘટના બની ત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો હતો ને લોકોએ સંતના ભરપૂર વખાણ કર્યા હતા ને આ ઘટના લગભગ એક વર્ષથી પણ વધારે સમય પહેલા ની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment