અરર..આ શું થયું..? આકાશમાંથી થયો વિચિત્ર જીવડાંઓનો વરસાદ…કાર અને રસ્તાઓની એવી હાલત થઈ કે લોકો… જુઓ વાયરલ વિડિયો

મિત્રો સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ ઘણા અવારનવાર પડ્યો વાયરલ થતા હોય છે. અમુક વખત આપણી સામે એવી વિચિત્ર ઘટનાઓના વિડીયો આવતા હોય છે. જે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક ચોકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Radharamn Das राधारमण दास on Twitter: "China declares emergency & tells  citizens to find shelter after worms started falling from sky with heavy  rains. Srimad Bhagavatam speaks about these natural calamities when

તમે જીવનમાં વરસાદના ઘણા બધા વિડીયો જોયા હશે. ઘણી વખત પાણી અથવા તો કરાનો તમે વરસાદ જોયો હશે. પરંતુ શું તમે કોઈ દિવસ આકાશમાંથી જીવડાનો વરસાદ થતાં જોયો છે..? ત્યારે હાલમાં તેવી જ કંઈક ઘટના ચીનની રાજધાની બેઈજિંગમાં બની છે. મળતી માહિતી અનુસાર અહીં રહેતા લોકોને એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજધાનીના વિવિધ વિસ્તારોમાં આકાશમાંથી વિચિત્ર જીવાતનો વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ખૂબ જ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચીકણા વિચિત્ર જંતુઓનો વરસાદ અને તેના પડ્યા પછીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ વિચિત્ર ઘટના બન્યા બાદ સ્થાનિક નાગરિકોને સલાહ આપવામાં આવી હતી કે ઘરની બહાર નીકળો તો તમે સાથે છત્રી લેવાનું ભૂલશો નહીં. આ ઘટનાની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર જતો એક વ્યક્તિ છત્રી લઈને જતો જોવા મળી રહ્યો છે.

ત્યાં પડેલ ઘણી બધી કાર ઉપર વિચિત્ર જીવાત ચોટી ગઈ છે અને રસ્તા ઉપર પણ ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં વિચિત્ર જીવાત દેખાઈ રહી છે. જ્યારે આ વિચિત્ર જીવાત નો વરસાદ પડ્યો ત્યારે સ્થાનિક લોકો ખૂબ જ ડરી ગયા હતા. આપ ઘટનાના અલગ અલગ વિડીયો જોઈને ભલભલા લોકોનું શરીર ધ્રુજવા લાગે છે.

વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @RadharamnDas નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વિડિયો જોઈને ઘણા લોકો તો ખૂબ જ ડરી પણ ગયા છે અને આ વિચિત્ર જીવાત શું છે તેની વિશે પણ વાતો કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*