કમાની મોજ..! લંપી ગ્રસ્ત ગાયોના લાભાર્થે યોજાયેલા ડાયરામાં રાજભા ગઢવી અને કમા ઉપર રૂપિયાનો થયો વરસાદ…જુઓ વિડિયો

ગુજરાતમાં ડાયરા ના કાર્યક્રમનો ખુબ જ મહત્વ હોય છે, ત્યારે ડાયરાના કાર્યક્રમમાં જગવીક હયાત બન્યા છે.એવામાં ખ્યાત નામ ધરાવતા કલાકારોની હાજરી હોય ત્યારે આખો માહોલ જ બદલાઈ ગયેલો નજરે પડે છે. એવામાં ગુજરાતમાં અને ખાસ કરીને તો સૌરાષ્ટ્રમાં કોઈપણ વિવિધ પ્રસંગ હોય ત્યારે ડાયરેક્ટ આયોજન કરવામાં આવતું હોય છે.

ત્યારે ગતરોજ અમરેલીના રાજુલામાં પણ લંપીવાયરસ ગ્રસ્ત ગાયો ના લાભાર્થે લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોક ડાયરાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાજભા ગઢવી અને જીગ્નેશ કવિરાજ એ ધૂમ મચાવી હતી અને સાથે સાથે તેમના ચાહકો એ પણ માહોલ જમાવ્યો હતો.

એવા માં હાલ તો ગુજરાતમાં ગુંજી ઉઠેલું નામ એટલે કમો કે જેની દરેક ડાયરામાં એન્ટ્રી જોવા જ મળે છે. ત્યારે થોડા જ દિવસોમાં મોટું નામ બની ગયેલા કમો ઉર્ફે કમલેશ પણ ડાયરામાં હાજર રહ્યો હતો. ગૌ માતાના લાભાર્થે યોજાયેલા આ ડાયરામાં સૌ કોઈ નેતાઓએ પણ નોટો નો વરસાદ વરસાવ્યો હતો અને ડાયરાની અંદર લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સામાન્ય જનતા સાથે નેતાઓએ પણ આ ડાયરાની મોજ માણી હતી.

આ ઉપરાંત ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય અમીરસ ડેરે દ્વારા 1.11 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. ત્યારે આ ડાયરા નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલો નજર પડે છે, ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા યોજવામાં આવેલા આ ભવ્ય લોક ડાયરામાં લોકોએ કોઈ નોટોનો વરસાદ વરસાવ્યો હતો.

ગુજરાતમાં થોડા સમયમાં જ સેલિબ્રિટી બની ચૂકેલા એક કમાએ પણ મોજ માણી હતી. એ દિવ્યાંગ હોવા છતાં પણ હાલ ફુલ ડિમાન્ડમાં છે. હાલ તો ગમે ત્યાં લોક ડાયરાનું આયોજન હોય એટલે કમાની હાજરી ભક્તિ ત્યારે આ ભવ્ય લોક ડાયરાના આયોજનમાં રાજભા ગઢવી સહિતના અન્ય કલાકારોએ પણ ઉપસ્થિત રહીને ડાયરાની શોભા વધારી હતી.

હવે તો મોટાભાગના ડાયરા કલાકારો અને આયોજન અને ડાયરામાં બોલાવવાનો વધુ પસંદ કરે છે. કારણ કે આ કમાને જોવા માટે લોકોની મોટી જનમેદના ઉમટી પડે છે. લોક ડાયરામાં કમો ઉપસ્થિત રહી સૌ કોઈ લોકોને મોજ કરાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*