દુલા ભાયા કાગે કરેલી કળિયુગ માટેની આગાહી આજે દરેક ઘરમાં સાચી સાબિત થઈ રહી છે…

ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક ગીતકાર અને કાગવાણીથી પ્રખ્યાત એવા દુલા ભાયા કાગ એટલે તમે ઓળખતા જ હશો. જેમણે કળિયુગ વિશે ઘણી બધી વાતો પણ કરી છે ત્યારે આજે આપણે વાત કરીશું તો તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. આ દુલા ભાયા કાગ કે જેમનો જન્મ સૌરાષ્ટ્રના મજાદર ગામે થયો હતો અને તેઓ ચારણ હતા કે ચારણોની જીભ પર માતા સરસ્વતી વ્યાસ કરે છે.

ત્યારે દુલા ભાયા કાગે પોતાની કાગવાણીમાં કવિતા જણાવ્યું હતું કે એવા લોકોને ક્યારે પોતાના મિત્ર ન બનાવવા કે જેમના પર દેવું હોય અને માત્ર મોજ શોખમાં તેઓ ડૂબેલા રહી દેખાવો કરતા હોય. દુલાભાયા કાગ માત્ર પાંચ ધોરણ જ ભણેલા છે પરંતુ તેઓ કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત છે.

જે વ્યક્તિ પોતાના ખાસ લોકોને ખાનગી વાતો બીજા સમક્ષ કરતા હોય છે તેમને ક્યારેય પોતાના મિત્ર ન બનાવો. એવી વાત તેમણે જણાવતા કહ્યું હતું એટલું જ નહીં પરંતુ કહ્યું કે જો તમારે આખા વિશ્વને કાબુમાં લેવું હોય તો નમ્રતાનો રસ્તો અપનાવો જોઈએ અને માત્ર દેખાદેખીમાં જ ક્યારેય પોતાના શોખ પૂર્ણ કરવા નો જોઈએ.

તેમણે ઘણી બધી વાતો કરી છે, ત્યારે કોઈની સામે કઠણથી કઠણ વાત પણ જો નમ્રતાથી કરવામાં આવે તો બધા જ લોકો તમારી વાતને માન આપશે.એવું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે તેમના એક એક શબ્દોમાં પ્રેરણા લેવા જેવી બાબત હોય છે.

ત્યારે વધુમાં કહ્યું કે જ્યારે વ્યક્તિની બુદ્ધિ ખતમ થઈ જાય છે ત્યારે તે રાવણ બની જાય છે અને સજ્જન વ્યક્તિ સુકળા જેવો જ હોય છે. એક ઉદાહરણ સાથે તેમણે જણાવ્યું કે આખા જંગલને ખતમ કરવા માટે ફક્ત એક જ તણખાની જરૂર હોય છે.

તેવી જ રીતે આપણા જીવનમાં કરેલા પુણ્ય અને ખતમ કરવા માટે ફક્ત એક જ પાપા કાફી હોય છે કે જે આખા કુળનો નાશ કરી દેશે. એવામાં જ પરિવારના લોકો વચ્ચે હાલ તો કળિયુગમાં સંપ જોવા મળતો નથી ત્યારે આપણે સમાજમાં આ બફાઈ વસ્તુઓથી પરિચિત જ છીએ કે આજે બધા જ ઘર સ્મશાન સમાન બની ગયા છે. જ્યાં આરતીની ઘંટડી નો અવાજ પણ આવતો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*