ભારતીય લગ્ન અમુક રીતિરિવાજો દરેક વ્યક્તિનું દિલ જીતી લેતા હોય છે. દુલ્હા દુલ્હન અને તેમના સંબંધીઓ ખૂબ જ લગ્ન ને સારી રીતે એન્જોય કરતા હોય છે. લગ્ન દરમિયાન જ્યારે દુલ્હા-દુલ્હન સ્ટેજ પર આવે છે ત્યારે બધા જ લોકોની નજર તેમના પર ચોંટી જાય છે.
આ દરમિયાન વરમાળા નું પણ આયોજન કરવામાં આવે છે જે દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ આવે છે.આજે અમે તમને એક એવા દુલ્હા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને ખોળામાં ઉઠાવ્યો ન હોવા છતાં પણ દુલ્હનને વરમાળા પહેરાવવામાં તકલીફ પડતી હતી.
કારણકે દુલ્હો ઊંચાઈમાં ઘણો વધારે ઊંચો હતો અને દુલ્હન ઊંચાઈ માં ઘણી નાની હતી.ઊંચા દુલ્હા અને નાની દુલ્હન ની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી હતી.
આ દુલ્હન રાજાને વારંવાર માળા પહેરાવવાની કોશિશ કરી રહી હતી પરંતુ તેને દર વખતે અસફળતાનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારબાદ વરરાજાએ પ્રશંસા કરવામાં આવે તેવું કાર્ય કર્યું.
હકીકતમાં વરરાજા પોતાના ઘુટણ પર બેસી જાય છે અને કન્યાના હાથે વરમાળા પહેરે છે. આ સમગ્ર નજારો જોવા માટે એકદમ અલગ લાગી રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment