અરે બાપ રે..! આગામી 24 કલાકમાં રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદને લઈને ભયંકર આગાહી, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે…

Published on: 4:12 pm, Sat, 20 April 24

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે અને તેમના અહેવાલ માં જણાવ્યા અનુસાર વેસ્ટન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેને આજુબાજુના વિસ્તારમાં છે

જેના પગલે પ્રેરિત ચક્રવાતનું પરિભ્રમણ મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર છે તેમ જ આસામના મધ્ય ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણ છે અને એક ટ્રક ઉત્તર પશ્ચિમ બિહારથી મધ્ય આશ્રમ પર ચક્રવાતી પરિભ્રમણ સુધી વિસ્તરે છે અને મરાઠા વાડા પર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલી છે.

આગામી 24 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર ઉપરાંત લદાખ હિમાચલ પ્રદેશમાં 20 થી 21 એપ્રિલ દરમિયાન વાવાઝોડા વીજળી અને ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે આ ઉપરાંત મધ્યપ્રદેશ

અને મરાઠા થવાની સંભાવના છે આ ઉપરાંત મધ્યપ્રદેશ અને મરાઠા વાડામાં 20 થી 22 એપ્રિલ દરમ્યાન છૂટો છવાયો હળવો વરસાદની શક્યતા છે 20 અને 21 એપ્રિલ ની વચ્ચે પૂર્વતર ભારતમાં હળવાથી મધ્યમ

વરસાદ અને તોફાની શક્યતા છે. આપને જણાવી દઈએ કે પંજાબ હરિયાણા રાજસ્થાન ઓરિસ્સા આસામ મેઘાલય ગોવા મધ્ય મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અરે બાપ રે..! આગામી 24 કલાકમાં રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદને લઈને ભયંકર આગાહી, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે…"

Leave a comment

Your email address will not be published.


*