ઢોલ નગારા સાથે કૂતરાની અંતિમયાત્રા કાઢવામાં આવી, રિત-રિવાજ સાથે કુતરાના અગ્નિસંસ્કાર કરાયા – જુઓ અંતિમયાત્રાનો વિડીયો…

હાલ આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તેમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો નજરે પડ્યો છે, જેમાં ઓડિશામાં કુતરાના અગ્નિસંસ્કાર માટે ઢોલ નગારા સાથે વિદાય આપવામાં આવી. આ વાત જાણીને તમને પણ નવાઈ લાગશે પરંતુ હાલ તો આ અંતિમ સંસ્કાર નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો છે.

વાત જાણે એમ છે કે ઓડિશાના પરલાખેમુંડીમાં એક પરિવારમાં પાલતુ કૂતરાની રીત રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ એ કૂતરાના માલિકે જેમણે પોતાના કુતરાના અંતિમ સંસ્કાર પહેલાં ઢોલ નગારા અને ઓક્ટ્રેસના સાથે કુતરા ની વિદાય કરી ત્યારે હાલ તો એ વિડિયો સોશિયલ મીડિયા પર ધમાકેદાર વાયરલ થયેલો નજરે પડ્યો.

એટલું જ નહીં પરંતુ એ કૂતરાના માલિકના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાઈ આવી.એ દરમિયાન રસ્તા પર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. સ્વાભાવિક છે કે જ્યારે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેમની અંતિમયાત્રા નીકળે છે પરંતુ અહીં કંઈક અલગ જ જોવા મળ્યું અને માલિકે પોતાના કુતરાના મૃત્યુ બાદ એક કુતરાના અંતિમ સંસ્કાર સાથે અંતિમયાત્રા પણ કાઢવામાં આવી.

આ કૂતરાનાં અંતિમ સંસ્કાર રીત રિવાજ સાથે પોતાના કુતરાના અંતિમ સંસ્કાર કર્યા આ સાથે તેને જમીનમાં ખાડો ખોદીને એ કૂતરાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.એ દરમિયાન સમગ્ર વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યો હતો.

એ કૂતરાના અંતિમ યાત્રા દરમિયાન હળવો એવો વરસાદ પણ પડી રહ્યો હતો, ત્યારે ઘણા લોકોએ તો છત્રી લઈને પણ એ અંતિમયાત્રામાં જોડાયા હતા. ત્યારે તેના માલિક પર ખૂબ જ ઉદાસી દેખાઈ આવી હતી. કારણ કે પરિવારના સદસ્યની જેમ જ સાચવેલો એ પાળીતો કૂતરો કે જેના મૃત્યુ થતાની સાથે જ તેના માલિકે એ કૂતરાની અંતિમ વિદાયમાં ઢોલ નગારા પણ વગાડ્યા. ત્યારે આવું કંઈક ક્યારેક જ જોવા મળે છે એવા માં જ હાલ ઓડિશામાંથી આ વિડીયો સામે આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*