શું તમે જાણો છો સાધુ સંતો શા માટે પહેરે છે લાકડાના ચરણ પાદુકા…? આની પાછળ છે આ ખાસ કારણ…

મિત્રો તમે ઘણા સાધુ સંતોને જોયા હશે જેવો પગમાં ચંપલના બદલે ચરણ પાદુકાઓ પહેરતા હોય છે. આ ચરણ પાદુકા લાકડાના બનેલા હોય છે. તો દરેક લોકોના મનમાં એક સવાલ ઊભો થતો હોય છે કે સાધુ સંતો શા માટે આ ચરણ પાદુકા પહેરતા હશે અને તેના શું ફાયદા હશે.

જો તમારા મનમાં પણ આ સવાલ હોય તો વાંચી લેજો આ આખો લેખ એટલે તમારા સવાલનો જવાબ મળી જશે.જો કોઈપણ વ્યક્તિ ચરણ પાદુકા પહેરે છે તો તેનું કરોડરજ્જુ એકદમ સીધું રહે છે અને કરોડરજ્જુને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.+

Sandawood Sandalwood Charan Paduka

આ ઉપરાંત ચરણ પાદુકાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રહે છે. ઉપરાંત મગજ પણ એકદમ તીક્ષ્ણ બની જાય છે. આ કારણોસર સાધુ સંતો ચંપલને બદલે ચરણ પાદુકા પહેરવાનું વધુ પસંદ કરે છે.

6 Charan Paduka (Khadau) In Brass Handmade Made In India

મિત્રો આજના જમાનામાં ચરણ પાદુકા લાકડાના બનાવવામાં આવે છે પરંતુ પહેલાના સમયમાં ચરણ પાદુકા હાથીના દાંત અને સોના માંથી બનાવવામાં આવતા હતા.

લાકડાના ચરણ પાદુકાઓ સાથે ગુરુત્વાકર્ષણનો નિયમ પણ જોડાયેલો છે. કહેવાય છે કે ચરણ પાદુકા પહેરવાથી વિવિધ પ્રકારના વિદ્યુત તરંગો આપણા શરીરમાંથી પસાર થતા નથી. ચરણ પાદુકા પહેરવાથી માસ પેશીઓ પણ મજબૂત બને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*