હાલમાં તો સમગ્ર દેશમાં પ્રભુ શ્રીરામના ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈને બેઠા છે. તો આજે આપણે પ્રભુ શ્રીરામના જીવનની કેટલીક વાતો કરવાના છીએ.
પ્રાચીન માન્યતા અનુસાર પ્રભુ શ્રી રામનો જન્મ 5114 બીસીમાં અયોધ્યામાં થયો હતો. પ્રભુ શ્રીરામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર છે. તેમના કાર્યોના કારણે તેઓ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાયા છે.
શું તમે જાણો છો કે પ્રભુ શ્રી રામે કેવી રીતે અને ક્યારે જળ સમાધિ લીધી. નો જાણતા હોય તો ચાલો જાણીએ. ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે, માતા સીતાએ તેમના બાળકો લવ કુશને પ્રભુ શ્રી રામને સોંપી દીધા હતા અને પછી માતા-પિતા પૃથ્વી પર અદ્રશ્ય થઇ ગયાં હતાં.
માતા સીતાના ગયા પછી પ્રભુ શ્રી રામ ખૂબ જ દુઃખી થયા હતા અને તેમને યમરાજની સંમતીથિ તેમણે સરયુ નદીમાં સમાધિ લીધી હતી. આ ઉપરાંત પણ પ્રભુ શ્રી રામની જળ સમાધીને લઈને કેટલીક અલગ અલગ વાતો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment